________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ભજન પદ સંગ્રહ,
ગુરૂ પરીક્ષા દેહલી, દુર્લભ ગુરૂ વિશ્વાસ; વિરલા ગુરૂ પ્રેમીજના, વિરલા ગુરૂના દાસ. વિરલા જ્ઞાની ભૂતલે, આત્માથી જન કેઈ; અધુના પચમ કાળમાં, વદુ વિચારી જોઈ. બાાકિયાવ્યવહારમાં, નિરપેક્ષાએ ધર્મ, માની મેહ્યા માનવી, ટાળે નહિ તે કર્મ. સદ્દગુરૂ શિક્ષા એગથી, સમજે સમજુ છવ: ગુરૂ આજ્ઞાને ધારત, થાવે જીવને શિવ. અનુભવ જ્ઞાની આત્મના, ગુરૂજી મહા કૃપાલ; ભાવ દાન દાતા સદા, જિન આણ પ્રતિપાલ. કર્તા ભાવેઘાતના, હત્ત કર્મ કલ; સત્ય ધર્મ દાતા ગુરૂ, આણે મન નિઃશકું. ભાવ ઝાઝ શ્રી સશુરૂ, ભાવદીપ જયકાર; ભાવરત્ન ચિન્તામણિ, કલ્પવણિ સુખકાર. પરોપકારિગુરૂતણે, પ્રત્યુપકાર ન થાય; અદ્ભુત મહિમા ગુરૂતણે, વિરલાને સમજાય. શ્રદ્ધા ભક્તિ યેગ્યતા, દુર્લભ આ સંસાર; ધર્મ તત્ત્વ આરાધતે, ભવ્ય મુક્તિ વરનાર. સષ્ણુરૂ પશ્ચિશી કહી, ગુરૂથી સહુ તરનાર; બુદ્ધિસાગર વન્દના, હોજે વારંવાર.
૨૫ (નરોડા).
મજાય.
“મારે શા છે ન્યાશે.”—.
(૬૭) અમારે દેશ છે જ્યારે, પ્રભુ પ્રેમે જણાવાને અમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણવાને. અમારે તે તમારે છે, તમારે તે અમારે છે; સમજતાં સહુ સુખી થાવે, જઈ દેશે ફરી નાવે.
૧
૨
For Private And Personal Use Only