________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
ગુરૂ શ્રદ્ધા ગાજલે, નિર્મત્ર આતમ થાય; ગુરૂકરૂણાઢષ્ટિથી, રત્નત્રયી પ્રગટાય. ભક્તિ કરી સરૂતણી, ગુરૂભક્તિ આધીન, શક્તિ જગે ગુરૂ ભક્તિથી, દીન પણ હવે જિન, ગુરૂ સેવામાં તીર્થ સહુ, સહેજે સુજ્ઞ સમાય; નિમિત્ત કારણ તીર્થથી, અધિક તસ મહિમાય, ઉપાદાન છે આતમા, તીર્થ સકલ શિરદાર; તસ શુદ્ધિ અર્થ ગુરૂ, તીર્થ તીર્થ નિર્ધાર. સમયાજ્ઞા વિધિથી સદા, ગુરૂ આરાધા ભન્ય; આત્મજ્ઞાનપ્રાપ્તિ કથી, એહજ છે કર્તવ્ય. ભક્ષ્યાભક્ષ્ય જણાવતા, હેયાદેય વિચાર; સત્યાસત્ય જણાવતા, ધમાધમ ચાર.
પાપ પુણ્ય પરખાવતા, જીવાજીવ સ્વરૂપ; સદુપદેશે સદ્ગુરૂ, ટાળે ભવભયધૂપ. મિથ્યાતમ: નિવારવા, સદ્ગુરૂ સૂર્ય સમાન; રાગ રાગને ટાળવા, ધન્વન્તરિ સમ જાણુ. ગુરૂ ગુરૂ જગ સહુ કહે, ગુરૂ કાને કહેવાય; જ્યાં ત્યાં ગુરૂની મુદ્ધિથી, પામર જન ભટકાય. સદ્ગુરૂ સંત ચેગથી, શુદ્ધ તત્ત્વ પરખાય; ભેદ જ્ઞાન સૂર્યૌંદર્ય, નિર્મલ ચેતિ જગાય. સદ્ગુરૂ ભક્તિ સેવના, કરો ભવિ નિશદિન; સમજે નહીં કદાગ્રહી, સદ્ગુરૂ સત હીન. ધામધૂમને ઢાંગમાં, મુંઝયા માહી લાક; સત્ય ધર્મને આળવે, જગમાં થાકેથેાક. સદ્ગુરૂ શિષ્યેા પામશે, મલ શાન્તિ સ્થાન; અનન્યભક્તિયેાગથી, ચિદાનન્દ ગુણવાન અર્પી સત્ય સ્વરૂપને, ટાળે મિથ્યા દેવ; નિશ્ચય શ્રદ્ધા ગુરૂતણી, આપે અમૃત સેવ,
For Private And Personal Use Only
૩
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૪૧