________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
ઘી ન કીધું ધ્યાન મેં, ઈચ્છચાં પૂજામાન; કદિ ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. ન ન સદગુરૂ દેવને, ધરી ન આણું શીસ, શિક્ષા દેતાં સન્તપર, કીધી મનમાં રીસ. જનમનર-જન હેતુથી, કીધાં ધામિક કર્મ, આત્મિક શુદ્ધ સ્વભાવને, ભૂલ્ય સત્યજ ધર્મ. કયાં પ્રભુની નિઃસતા, કયાં પ્રભુને દઢ રી; ત્રિશલાનન્દન જગધણી, સત્યજ તારે સ રાગારિજયથી થયે, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પ, સર્વ દોષનું ઠામ. તુજ ઘટમાં ત્રાદ્ધિ સહુ, પ્રગટી આવિર્ભાવ; તિભાવ મુજમાં સહિ, પાપે હજી ન દાવ. ૧૯ નિજ પદ ભેગી તું સહિ, કરૂં હું પગલ ભેગ; રેગી શેગી હું સહિ, ઘટે ન તુજમાં જેગ. ૨૦ અજરામર નિર્મલ તુહિ, શાશ્વત સુખ ભષ્કાર; અભુત શક્તિ તાહારી, કેઈ ન પામે પાર. શરણું શરણ તારૂ ગ્રહ, રાખી નિજ ઉપયોગ શુદ્ધ સ્વરૂપાકારના, ધ્યાને શિવ સુખ ભેગ. ૨૨ આતમ વ્યક્તિ સમારવા, તુજ સેવા સુખકાર; આતમ તે પરમાતમા, ઘટમાં નિશ્ચય ધાર. ૨૩ જાગ જાગ અબ આતમા, પ્રભુ પદ પણું જ સેવ; સિદ્ધ સમેવડ તું સહિ, જાગે તે તું દેવ. ૨૪ સ્તુતિ પશ્ચિશી ગાઈ મેં, હૃદય ધરી વિવેક; બુદ્ધિસાગર આત્મના, ધર્મ સાચી ટેક.
(વળાદ) શ્રી સં૫ર સ્તુતિ
નમે નમે શ્રી સદ્ગુરૂ, સમકિત દાયક દેવ; પ્રણમું પદ પણું જ મુદા, સેવન કરૂ સદૈવ.
For Private And Personal Use Only