________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૩૭
વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન; અજર અમર પદ ભેગરે, ચેતન ગુણની ખાણ, અમર૦ ૬ જ્ઞાનિ સશુરૂ સતેર, હવે આત્મપ્રકાશ બુદ્ધિસાગર કીજીએ રે, સન્તની સત ખાસ. અમર૦ ૭
( દ. ભ, વં)
“સતા સુરાપી વ્યારારે.”–.
સદા સુખકારી પ્યારીરે, સમતા ગુણ ભડાર–સદા જ્ઞાન દશાફલ જાણીએ, તપ જપ લેખે માન; સમતા વિણ સાધુપણું, કાસકુસુમ ઉપમાનઃ સદા. ૧ વેદ પઠે આગમ પઠરે, ગીતા પાઠો ને કુરાન; સમતા વણ શોભે નહીં, સમજે ચતુર સુજાણ. સદા. ૨ નિશ્ચય સાધન આત્મનુ રે, સમતા એગ વખાણું; અધ્યાતમ એગી થવારે, સમતા પ્રશશ્ય પ્રમાણુસદા. ૩ સમતા વિણ સ્થિરતા નહીં, સ્થિરતા લીનતા કાજ; સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણ શિરતાજ. સદા૪ પર પરિણતિ ત્યાગી મુનિરે, સમતામાં લયલીન, નરપતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન. સદા. ૫ રાચી નિજપદ ધ્યાનથી, સેવે સમતા સાર; બુદ્ધિસાગર પીજીએરે, સમતામૃત ગુણકાર. સદા૦ ૬
(દ, ભ, વ) “ ચેતન યાત્રા .”
પ્રભાતીયું. તે
(૬૩). ઉઠે ચેતન આળસ છડી, ધર્મ હૃદયમાં ધારે, પ્રમાદે શું પિઢયા ચેતન, જાય ફ્રગટ અવતારે. ઉઠે. ૧ નિદ્રા લેતાં કાળ અનંતે, ચાર ગતિમાં ભમિયરે, તે પણ શું તે તેના વશ થઈ શય્યામાંહિ રમિયેરે. ઉઠ૦ ૨
For Private And Personal Use Only