________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ક્ષણિક વિષયાનન્દમાંરે, રાચ્યા મૂરખ લેક; જડમાં આનન્દ કલ્પીને રે, જન્મ ગમાવે ફેક. ચતુર૦ ૨ બાલપણે અજ્ઞાનથી, રમવામાં આનન્દ ક્ષણિક આનન્દ તે સહિરે, રાચે ત્યાં મતિમન્દ. ચતુર ૩ અજ્ઞાને જે ભક્તિમાંરે, મા મન આનન્દ; આનન્દ સાચો તે નહીં, મૂર્ખ મતિને ફન્દ. ચતુર. ૪ ભેદજ્ઞાન દષ્ટિ જગેરે, જાણે આતમ રૂપ; આતમમાં આનન્દ છેરે, ટાળે ભવભય ધૂપ, ચતુર૦ ૫ જ્ઞાની જ્ઞાનથકી લહેરે, શાશ્વત સત્યાનન્દ, ચેગી આત્મસમાધિમાંરે, પાવે આનન્દ કન્દ, ચતુર૦ ૬ આનન્દ, અનુભવયેગથી, પ્રગટે ઘટમાં ભાઈ; સદ્દગુરૂ સત આપશેરે, જ્ઞાનાનન્દ વધાઈ. ચતુર૦ ૭ સશુરૂ હાટે પામશોરે, આનન્દ અમૃત મેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર૦ ૮
(અ, બ, ભ, વં')
"अमर पद परखी लेजोरे.”-पद.
અમર પદ પરખી લેજો રે, પરખ્યાથી સુખ થાય. અમર કેઈક રાચ્ચા માનમાંરે, કેઈક રાચ્યા દામ, પરભવ જાતાં પ્રાણીને, કોઈ ન આવે કામ. અમર૦ ૧ ગાડી વાડ લાડમાંરે, જીવે ભૂલ્યા ભાન; વિઝાના કીડા પરેરે, પરવસ્તુ ગુલતાન.
અમર ૨ દુખસખ્તતિદાવાનલેરે, કદી ન શાન્તિ થાય; નિજ પદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય. અમર૦ ૩ મન વચ કાયા ગનીરે, નિવૃત્તિ જબ થાય; અધ્યાતમ સુખ સમ્પજે રે, જન્મ મરણ દુઃખ જાય. અમર૦ ૪ સમતા સ્થિરતા સમ્પજે રે, અનુભવ જાગે ત; વર્ત નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉદ્યોત. અમર ૫
For Private And Personal Use Only