________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લો.
પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાણુંરે. પરખીને. જન્મ જરાનાં દુઃખડાં ટાળે, તે તને જોગી જાણુરે, પરખીને. ૫ હાહા કરતાં વર્ષેાગાળે, આત્મિકધન ભૂલાણુંરે, બુદ્ધિસાગર ચેતા ચેતન, અન્તર્ ગાવા ગાણુંરે.
પરખીને. પરખીને. રૃ
( અમદાવાદ )
४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
जागो जोगी अलख स्वरुपी . " - पद.
(૪૭)
રાગ મરાઠી સાખી.
જાગા જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દ વિલાસી; નિજપદમાંહિ વાસ તમારા, જ્ઞાતા જ્ઞેય પ્રકાશી, ખેલે આતમરે અવસર આવ્યે સારે,
ખેલા॰ ૨
ખેલા ૩
જુગાજુગ તુહિ મન જ્યારે-ખેલા૦ ૧ ચિદ્ઘન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન મેહે; દિનમણિ ત્રણ ભુવનમાં તું છે, પાતે પેાતાને મેહે. અન્તર્ ધન પરખીલે તારૂ, સારામાં જે સારૂ'; તન્મય વિશ્વાસી થા તેને, પ્યારામાં જે પ્યારૂ. ભૂલી દુનિયાના ડહાપણને, વળજે સવળી વાટે; ઉંઘીશ નહિ તું અગમપન્થમાં, માલ છે માથા સાટે, ખેલે ૪ હાથે નહિ તે સાથે કરવું, અદ્ભુત અહ તમાસા; પામ્યા અનન્તા પામે તેને, તે પદના તું બ્યાસા. ચિન્તામણિ નિર્ધનના હાથે, તે તે કબહુ ન ચડશે; માના મનમાં જે તે આ', પરભવ માલુમ પડશે. ચટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે; કુંજર તેને ગ્રહી શકે નહિ, ચેાગ્યતાએ સહુ પાવે. જેના માથે સદ્ગુરૂ નહિ છે, નશુરા ભટકે ભારે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદ્ગુરૂ તરે ને તારે.
ખેલે૦ ૫
ખેલા૦ =
ખેલે
છ
( પેથાપુર)
For Private And Personal Use Only
૨૫
ખેલા૦ ૮