________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
કેવલ કમલારે પામ્યા, જન્મ જરાદિક દુઃખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગર સેવા, ભાવે કરતાં શિવ સુખ મેવા. વીર. ૩
(અ, દ, ભ.)
“માયા ન મૂરવ તારશે.”—.
માયા ન મૂરખ તારીરે, શું માને મારી મારી; મારી મારી કરતાં તારી, ઉમર સહુ પરવારીરે.
માયા ન તારી માયા. રાવણ સરખા રાજા ચાલ્યા, ચાલ્યા રહું ભીખારી;
માયા ન તારી. માયા. જેની હાકે ધરણી ધ્રુજે, તે પણ ચાલ્યા હારીરે.
માયા ન તારી. માયા. ૧ ડહાપણના દરિયામાં ડૂલી, શિરપર ધૂલી ડાર
માયા ન તારી. માયા. કપટ કળામાં કાળે થઈને, મારી પેટ કટારી રે.
માયા ન તારી માયા. ૨ નિર્દય નફટ નાગો થઈને, કીધી ચેરી જારીરે,
માયા ન તારી. માયા. દશા પ્રપ-ચે પાખડ માંડી, દેડયે નરકની બારીરે.
| માયા ન તારી. માયા. ૩ અભિમાનના તેરે ફૂલી, વાત કરી તકરારીરે,
માયા ન તારી. માયા. વાત વાતમાં લડી પડે તું, ધર્મ ન હૃદયે ધારીરે.
માયા ન તારી. માયા. ૪ નિન્દામાં નિશદિન શૂ થઈ દોષ કર્યા તે ભારી;
માયા ન તારી માયા. સન્તની સત કદી ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારીરે.
માયા ન તારી માયા, ૫
For Private And Personal Use Only