________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
“ સ્વમા નવી દુનિયાવારો.”-૫૬.
સ્વમા. ૨
(૪૦) અજપાજાપે સુરતા ચાલી—એ રાગ સ્વમા જેવી દુનિયાદારી, ર્દિ ન તારી થાનારી; દિષ્ટ ખોલીને દેખે હંસા, મિથ્યા સહુ જગની યારી. સ્વમા. ૧ દર્પણમાં પ્રતિબિમ્બ નિહાળી, શ્વાન ભ્રાન્તિથી બહુ ભસ્યા; જાડીમાયા જૂઠી કાયા, ચેતન તેમાં બહુ ધસ્યા, નિજ છાયા ગ્રૂપજલમાં દેખી, કૂદી કૂપે સિંહ પો; પર પેાતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડયા. છીપામાં રૂપાની બુદ્ધિ, માની સૂરખ પસ્તાયા; જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાયેા. સ્વમા. ૪ કુટુમ્બ કબીલા મારો માની, કીધાં કર્યાં બહુભારી; અન્તે તારૂ થશે ન કાઇ, સમજ સમજ મન સંસારી. સ્વા. ૫ જન્મ્યા તેતે જરૂર જાશે, અહીંથી અન્તે પરવારી; સમજ સમજ મન ચેતન મેરા, બુદ્ધિસાગર નિર્ધારી. સ્વા. ૬
(અમદાવાદ)
For Private And Personal Use Only
૨૧
સ્વમા. ૩
अलख अगोचर निर्भय देशी. " - पद.
(૪) રાગ પૂર્વના
અલખ અગોચર નિર્ભય દેશી, સિદ્ધ સમોવડ તું ભારી; અનુભવ અમૃત લાગી હ‘સા, અકલગતિ ધ્રુવતા તારી. અલખ. ૧ અસંખ્ય પ્રદેશે દ્રષ્ટિ દેઈ, શ્વાસોશ્વાસે ઘટ જાગી; સ્થિરતા સમતા લીનતા પામી, ફ્રે પરપરિણતિ ત્યાગો, અલખ. ૨ ભેદજ્ઞાનથી ભાવેા વિકા, આતમ રત્નત્રયી સ્વામી; અભેદ ષ્ટિ અન્તર્ લક્ષી, થાવા શિવપદ સુખરામી. અલખ. ૩ ભાગ્યદશા પૂરણ જસ હાવે, આતમ ધ્યાને મન લાગે; બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણમા સન્તુ દિલરાગે. અલખ, ૪
(અમદાવાદ)