________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
ભિક્ષુક ઘરમાં હસ્તિ બાળે, ખાવે શું ખરાક, બુદ્ધિસાગર એણીપેરે બેલે, કુગુરૂ છે નાપાક સુગુરૂને સેવે રે, પચમીગતિ પ્રાણુંવરે.
પત્થર૦ ૫ (પેથાપુર)
“તત્વ વધી શ૮ વર્ભ તું.”—પર.
(૩૮). તત્ત્વ સ્વરૂપી અલખ બ્રહ્મ તું, પરમાતમ પરગટ પતે; ઘટમાં વશી માયાવશથી, જડમાં નિજને શું ગોતે. તસ્વ. ૧ અજરામર અવિનાશી અરૂપી, આંખ મિંચકર અવધારે ૨ટના અવિહડ પદની લાગે, તે હવે ઘટ ઉજિયારે. તત્ત્વ- ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિઘન ચેતન તું પ્યારે; નિત્યાનિત્ય સ્વરૂપી જ્ઞાતા, અનેકાન્ત મત નિર્ધાર. તત્વ. ૩ પરમેષ્ટિમય પરગટ પતે, સમજ સમજ આતમદેવ; બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની દિલ સેવા. તત્વ૪
(ઈડરગુફા) “મુકી તુમ રન ગુવારી.”
(૩૯) પ્રભુજી તવ દર્શન સુખકારી, તવ દર્શથી આનન્દ પ્રગટે,
જગજન મલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સંયમ સર્વે, તવ દર્શનને માટે દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળને નિજઘર વાટે. પ્રભુજી. ૨ અનુભવ વિણ કથની સહુ ફીકી, દર્શન અનુભવ યોગે; ક્ષાયિકભાવે શુદ્ધ સ્વભાવે, વર્ત નિજગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે; દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજીજે. પ્રભુજી૪ ચેતન દર્શન સ્પર્શન મેગે, આનન્દ અમૃતમેવા; બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫
(અમદાવાદ)
For Private And Personal Use Only