________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ યા.
ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભણ્ડાર, અનુભવ જ્ઞાને સ્થિરતા આપે, ભય ચ-ચલતા વાર; વાસનાવિષ વારીરે, આપે પદ અનહારી. પાર્શ્વમણિથી પણ ચઢિયાતા, જ્ઞાની સદ્ગુરૂ સન્ત, અર્ષે આતમરૂપ ખરાખર, કરી મિથ્યાત્વના અન્ત; મિથ્યા ટેવ વારીરે, શુદ્ધ પદે ચિત્ત ઠારી. મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરા જ્ઞાનિની સં; આપે!આપ સ્વરૂપે વતા, પામી અનુભવ ર; બુદ્ધિસાગર ખાધેરે, અન્તર્ ઘટ ઉજિયારી.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पत्थरना नावे बेशीरे. " - पद. (૩૭)
રાગ ઉપરના.
પત્થરના નાવે એશીરે, તરનાર કેણીપેરે તરે, તેલ આશા રેતીરે, પીલે કહેા કેમ સરે; જલ લાવે! માખણ અર્થે, તેતા નિષ્કુલ જાય, અજ્ઞાનિકુગુરૂની સ, તત્ત્વ કશું ન જાય; અન્ધાને દાયા અન્ધેરે, ઠામ કેણીપેરે ઠરે. બાવળીયાને બાથ ભરો પણુ, સરે ન કાર્ય લગાર, હુઢાંની કઢિ પાન ન ખનશે, ખર લીડે પાપડસાર; જોઇને તમે જોજોરે, કુગુરૂએ ઘરેઘરે. ખારા જલથી તૃષા ન ભાગે, કુચકા લક્ષે ભુખ, જુઓ વિચારી મનમાં સમજી, ઉલટુ' થાવે દુઃખ; સડેલ શાની સહેરે, કહેા કોઇ કેમ સુધરે. આતમ કર્મ સ્વરૂપ ન જાણું, કારણ કાર્ય સ્વરૂપ, ગુણ પર્યાય દ્રવ્ય નહિ જાણે, તે શું ટાળે ભવ ધૂપ; તાડ વૃક્ષ છાચારે, તાપ કેવી રીતે હરે.
For Private And Personal Use Only
૧૨
જ્ઞાની ૨
જ્ઞાની ૩
(પેથાપુર)
જ્ઞાની ૪
પત્થર૦ ૧
પત્થર૦ ૨
પત્થર૦ ૩
પથ્થર ૪