________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભજન પદ સંગ્રહ.
અનુભવીએ અનુભવ આપે, અત્તનયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ, સદ્ગુરૂના સર, મુક્તિ સુખ સહેજે વરો. અનુભવી. ૫
(પેથાપુર) “વજ્ઞાની થાશે.”—.
(૩૧) અજ્ઞાની અથડાણુંરે, સત્ય નવી સમજી શકે; પિતની હઠ પકીરે, મનમાને તેવું બને;
અજ્ઞાની સત્ય ન શોધ્યું અન્તર નયણે, જડમાં માને ધર્મ, ધર્મ મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ, અન્ધારૂં અજવાળેરે, કહે કેમ ટકી શકે. અજ્ઞાની૧ જાનીયા જેમ વર વિન તેમ, જ્ઞાની વિના ગ્રન્થ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પન્થ; છીપ રૂપા જેવીરે, આઘેથી જોતાં ચકચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુક્તિ ખેંચી, મતની તાણીતાણ, કરતા કર્મ વધારે લેકે, સાતનના અજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહે કેમ કરી ટકે. અજ્ઞાની૩ ભૂલ્યા કહેતાં ભૂલ ન ભાગે, પ્રગટે જે ઘટજ્ઞાન, ત્યારે બ્રમણ બ્રાન્તિ ભાગે, આવે આતમ જ્ઞાન, બુદ્ધિસાગર બધેરે, તરુ સૂર ઝગમગે. અજ્ઞાની૪
. (પેથાપુર) “જ્ઞાનને લક સાર.—g.
(૩૨)
રાગ ઉપર જ્ઞાનીની સ સારીરે, સમજજે નરનારી, જગમ ક૫ વલ્લિરે, જ્ઞાનની સ; નિર્ધારી, પત્થર પત્થર રત્ન ન હૈ, યુગે યુગે નહિ દેવ, ઠામ ઠામ નહિ કલ્પવૃક્ષ ભાઈ, તેમ જ્ઞાની ગુરૂ મેવ, પાપ પલમાં કાપે, દેખાડે શિવપુર બારી, જ્ઞાની. ૧
For Private And Personal Use Only