________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૭
ઘડીમાં સારે ઘડીમાં છેટે, દુનિયા બોલે બોલ, બેટાને સારે કઈ કહેવે, કોણ કરે તસ તેલ, સમજીને સૈ સહેવુંરે, કરશે જેવું તેવું ભરે. દુનિયા. ૩ સ્વમા જેવી દુનિયાદારી, દર્પણમાં મુખ છાય, આત્મવિના પુદગલમાં ખેલે, સુખ કદાપિ ન થાય; સમજે સમજુ શાણુંરે, ચિલ્વનઅથ શાન્તિ વરે. દુનિયા૦૪ સિાથી ન્યારે ચિ ઘન યારે, અન્તરૂ આતમ લેખ, પરમાતમ પરગટ પિતે તું, શુલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજીરે, વળજે ચિદાનન્દ ઘરે. દુનિયા. ૫
(પેથાપુર)
“ગુમ .”—g.
(૩૦) .
(રાગ ધીરાને) અનુભવી આરે, અનુભવ વાત કરે, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવમાર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ નાવે હાથ; બાહિરૂ નયણે મારગ જોતાં, ભૂલ્યા ત્રિભુવન નાથ. માયાની મેંજ મારીરે, તેને હવે અપહરે. અનુભવી. ૧ ભૂલ્ય ખૂલ્ય ભવમાં ભારે, ખરે દિવસ અન્ધાર અન્ધારે અથડાણે જ્યાં ત્યાં, લાખ ચિરાશિ મજાર; આડો અવળે રે, વિનતડી દિલ ધરે. અનુભવી. ૨ ખાવું પીવું મન નવી ભાવે, સમજું તે પણ મૂઢ, મુજ મન કેઈ ન તુમ વિણ જાણે, એ અન્તનું ગૂઢ; ગપ્પા હાંકી ગાયોરે, કારજ મુજ કે ન સર્યો. અનુભવી. ૩
જ્યાં ત્યાં જઈ પૂછું તુજને, વિરલા જાણે તુજ; તુજ વિણ મન્દિર શનું લાગે, પાડે ન કેઈજન સુજ; કુગુરૂએ ઘેર્યો, અજ્ઞાને હું લડથડે. અનુભવી. ૪
For Private And Personal Use Only