________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ભજન પદ સંગ્રહ.
અનુક્રમે ચાગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પાવે૨ે, હેજી; બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણા દુર જાવે. ઘટ૦ ૩
( ઇડર )
“
गुरु विना कोइ तत्त्व न पावेरे. " - पद.
(૨૮)
ગુરૂ ૧
ગુરૂ ૨
ગુરૂ વિના કાઈ તત્ત્વ ન પાવેરે, ભટકત ભટકત દેશદેશે; જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિ ધારી, વન્દન કરવા દોડે; નીચ કુરૂના સ’ગ કરીને, ફોગટ માથુ ફાડે. Àાળું તેટલું દૂધ ગણીને, નિજમુદ્ધિથી ચાલે આક ગાદુધ ભેદ ન જાણે, ચાલે ડાક ડમાલે. અન્તર્ તત્ત્વ વિના જગ મૂઢા, ગુરૂનું નામ ધરાવે; ભેાળાજન ભરમાવી પોતે, દોડી દુર્ગતિ જાવે. ગુરૂ॰ સદ્ગુરૂ શ્રદ્ધાવણુ આ જગમાં, કદિ ન આવે પારા જ્યાં ત્યાં જાવે ત્યાં તે તે, એ મૂરખને ધારે. ગુરૂ ૪ આતમજ્ઞાની સદ્ગુરૂજીના, ધરા મનમાં વિશ્વાસા; બુદ્ધિસાગર આપસ્વભાવે, થાવે સદ્ગુરૂ દાસા.
( વિજાપુર )
'
: દુનિયા છે વિવાની. ’–૧૬.
For Private And Personal Use Only
૩
૨૦ ૫
(૨૯) (રાગ ધીરાના)
દુનિયા છે દીવાનીરે, તેમાં શું તું ચિત્ત ધરે, જોને જરા જાગીરે, માયામાં મુંઝી શાને મરે; દુનિયા દુનિયાદારી દુઃખ કરનારી, દૃષ્ટિ ફેરે ફેર. જેવી દષ્ટિ તેવા તું છે, સમજે નહિં તે અન્ધેર; માયાના માંધ્યા જીવારે, કારજ કાજે કરગરે. દુનિયા જીતી નહિ જીતાશે, તેમાં રાખે ચિત્ત, જશ અપજશમાં મનો વર્તે, તે નહિ થાય પવિત્ત; જગતભાન ભૂલેરે, કારજ સહુ સહેજે સરે.
દુનિયા॰ ૧
દુનિયા૦ ૨