________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫
વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અન્તર્ ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે. સાધુ- ૪ જે સમજે તે સમજી લેને, મળિયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ વરસ ખાણું, તેવું શિવ વહુ આણું, સાધુ૫ નિજ પદવાસી તું વિશ્વાસી, છે તું ગુણગણુ રાશિ બુદ્ધિસાગર આતમ યાને, ઝગમગ ચેતિ વિલાસી સાધુ ૬
“gીરે ધ્યાન ધરીને ઘટ સત્તર”—g.
એણુપરે ગોઠડી જે નર મહિલા એણુપરે એ રાગ એણુપેરે ધ્યાન ધરી જે ઘટ અન્ત, એણુપેરે ધ્યાન
ધરી જેરે-હજી. મનકર વશમે ને તનકર કબજે, આતમરૂપ સમરીજે હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરી જે. ઘટક 1 સ્થિર ઉપયોગ કરી ધ્યાનમહિલા, ચિત્ત પરમાં નવી દીજે હેજી. અસંખ્યપ્રદેશી પરમાતમ સે, પિતાનાપર રીજે. ઘટ૦ ૩ જિન કેમ દીન થાય ગ્રહ્યું નિજ પદ તબ, ઝગમગતિ જગાવે રહે. બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ૦ ૩
(ઈડર) “pળીરે કમ સમરને ઘટત્તર –ા.
(રાગ-ઉપર ) એણુપેરે પ્રભુ સમરીજે ઘટ અન્તર, એણીપેરે પ્રભુ
સમરીજે રે હેજી; કોઈ કપટ કજીયાથી અળગા, રાગ દ્વેષ દૂર કીજે, હેજી; વાળી ચિત્ત પરમાંથી પ્રેમ, અન્તર્ સુરતા દીજે. ઘટ. ૧ અલખ અરૂપી અજરામર હરદમ, સમરતાં દિલ ઉજીયારીરે, હેજી; ધ્યાન કરતાં ત્રિભુવન સાહિબ, આપે શિવસુખ ભારી, ઘટ ૨
For Private And Personal Use Only