________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ભજન પદ સંગ્રહ,
“સાધુમારૂ ધ્યાન સમાધવપીને –.
(૨૪) સાધુભાઈ ધ્યાન સમાધિ વરીએ, આત્મ સમાધિ પાકર પ્રેમ, ભવ
જલધિકું તરી જે. સાધુ- ૧ અસંખ્ય પ્રદેશી આપોઆપ, સ્થિર ઉપયોગે ભાસે; સ્વમદશામ સંસારે તબ, મનડું કબહુ ન વાસે. સાધુ. ૨ બાહિર્ વાસકું ત્યાગી અન્તર્, શુદ્ધ વાસમાં વસીએ; અખેદ પ્રવૃત્તિ નિર્ભયરૂપે, કરતાં લેશ ન ખસીએ. સાધુ- ૩ અનુભવ દર્શન દષ્ટા પામી, વલ્લાસ વિકાસે; સહજ સ્વરૂપ રૂપારૂપી, જ્ઞાતાય પ્રકાશે.
સાધુ. ૪ ન્ય લે અંતર તત્ત્વ ન ધ્યાવે, ત્યાં લાં સુખ નહિ પાવે; અંતર્ શોધી બધી પદ નિજ, સત્યાનન્દ કહાવે. સાધુ૫ નામ રોગથી કાજ ન સીજે, હું સાહિબ કયું રીઝે સદગુરૂસંગે રહીએ નિશદિન, અનુભવ પ્યાલા પીજે. સાધુ ૬ વડું દર્શનકા ઝઘડા ભેદી, થાવે ચિલ્ડ્રન વેદી, છેદી કર્માણકકા ઝઘડા, કબહુ ન હોવત બેદી. સાધુ ૭ બૂઝે પૂજે આતમ પદકું, ભેગી પણ તે અભેગી, બુદ્ધિસાગર શિવપદ સાધે, તે નિશ્ચયથી વેગી. સાધુ ૮
(ઇડર)
“સાધુમાડુ સમય સુધારણ ને ”–ા.
(૨૫) સાધુભાઈ સમય સુધારસ પીજે, અન્તર્ આતમ હરે
પરખી, સુખકર તેહ રહી સાધુ ૧ શુદ્ધ સ્વરૂપી રૂપારૂપી, નિત્યાનિત્ય વિલાસી, પર પુગલથી ન્યારે વર્તે, લેકાલેક પ્રકાશી સાધુ. ૨ અન્તર્ અખય ખજાને ભારી, વર્તે છે સુખકારી લક્ષ્ય લગાવી લે ભાઈ, સમજે નરને નારી. સાધુ ૩
For Private And Personal Use Only