________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩
થનાર હોય તે થાય જીવડા, શિદને કલ્પના કરે; બુદ્ધિસાગર આમેધ્યાને, વાછિત કારજ સરે. - કર્યું. પ
(વિજાપુર) “દિશાવ સદા ઢિ વાવે.”—T.
(૨૨) નહિ અલખ લખ્યા કદિ જાવે, કોઈ અનુભવી મનમેં ભાવે; મન વાણી કાયાસે ન્યારા, નિરાકાર નિર્ધારા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઈ ન વાતે અધૂરા; કાયરસે તે રહેવે દરા, પામે ચિદ્દન જન જે શૂરાશે. કેઈ૦ ૨ ભેદ જ્ઞાન રવિ અત્તર પ્રગટે, મહા તિમિર સહુ વિઘટે; આતમ તે પરમાતમ રૂપે, ઇયળ ભંગ થયું ચટકેરે. કેઈo ૩ સદ્ગુરૂ સંગે અમૃત પામી, રેગ રોગ સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિર્નામી. કેઈ. ૪
| (વિજાપુર) સાધુ માફક નિરસન સોડથું”—g.
(૨૩) સાધુ ભાઈ અલખ નિર-જન સેહં; પચભૂતસે ન્યારા વર્તે, પૂછ અન્તર્ કેહ. સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ, રૂપારૂપ પ્રકાશી; સહજ સ્વભાવે સમતા સારી, અત્યાનંદ વિલાસી. - સાધુ ૨ સબ રૂદ્ધિ ઘટ અંતર તેરા, જત મિટત અધેરા; અગમપંથકા વાસી હંસા, ક્યા માને જગ મેરા. સાધુ ૩ અનેકકું એકમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી ધ્યાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ- ૪ એક મિલ્યા તબ સબકું છાંયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય બેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫
(વિજાપુર)
For Private And Personal Use Only