________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“મામાં માતમ વાતો કરી.”—
(૧૬)
(ાભાઇ મહાવિલ સંસારી-એ રાગ) અનુભવ આતમ વાત કરીએ, સરૂ સંગે જ્ઞાન વિચારી; પર૫રિણતિ પરિહરીએ
અનુભવ૦ ૧ મારૂં તારું પરમાં માની, ભવજલધિ કેમ કરીએ, પ્રતિ પ્રદેશે કર્મ વર્ગણ; વાર અનંતિ વરીએ. અનુભવ. ૨ આચ્છાદિત આતમની રૂદ્ધિ, ભૂ ભવજલ દરીએ; ઉત્પત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ. અનુભવ૦ ૩ નયનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ; બુદ્ધિસાગર અચળ મહાદય, શાશ્વત શિવપદ વરીએ. અનુભવ. ૪
(વિજાપુર)
ગુરાની સફર ફ્રી રે.”—ા.
ધન્યાશ્રી, નગુરાને સંગ ન કીજે રે, સંગતથી ગુણ જાય. નગુરા. કેળાની સંગતથકરે, વાસ કણકને જાય; ગંગાજલ જલધિ મજુંરે, સુરત ગુણ પલટાય, નગુરાને. ૧ સડેલ પાનના સંગથીરે, શુભ પાન વિષ્ણુશાય; કાગ સંગથી હંસલો રે, મૃત્યુ અવસ્થા પાય. નગુરાને ૨ સંગત જેવી પ્રાણીને, તે તે થઈ જાય, વેશ્યાની સંગતથી, વિષચે મન લલચાય. નગુરાને. ૩ સત્ય તત્ત્વ સમજે નહીં રે, સત્ય માર્ગ અજ્ઞાન; આપમતિએ ચાલતારે, બુદ્ધિહીન નાદાન. નગુરાને ૪ સંગત તેની વારીએ, કરીએ શુરૂ સંગ, શાથી પણ સંગને રે, ચેલ મજીઠ સમરંગ. નગુરાને૫ પ્રેમે સંગતિ પારખીરે, કરીએ મને વિશ્વાસ; બુદ્ધિસાગર ટેકથીરે રહીએ સલ્શરૂપાસ, નગુરાને ૬
(વિજાપુર)
For Private And Personal Use Only