________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“યુગાની સત રે –
(૧૮)
રાગ ધનાશ્રી, સુગુરાની સંગત કીજે રે, સંગતથી ગુણ થાય.—સુગુરા પાર્શ્વમણિના સંગથીરે, લેહ તે સેનું થાય. ઈયળ ભમરી સંગથીરે, ભમરીનું પદ થાય. સુગુરા૦ ૧ સુસંગતથી ગુણ વધેરે, દોષ દૂર જાય; બ્રાન્તિ ભ્રમણ સહુ ટળે, સત્યરૂપ પ્રગટાય. સુગુરા૦ ૨ ભ્રમણામાં દુનિયા ફરેરે, માને દુઃખમાં સુખ; સ્વન સુખલી ભક્ષતારે, કયાંથી? ભાગે ભુખ. સુગુરા૩ યથામતિ રૂચિથકીરે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરથી, શુદ્ધજ્ઞાન ન ગ્રહાય.
સુગુરા૦ ૪ દુર્લભ દેવારાધનારે, દુર્લભ સદ્દગુરૂ સેવ, સદ્દગુરૂ સેવન ભક્તિથીરે, પામે અમૃત મેવ. સુગુરા૦ ૫ જેની જેવી ગ્યતારે, તે આપે બેધ; બુદ્ધિસાગર સેવીએરે, સશુરૂની કરી શોધ. સુગુરા૦
( વિજાપુર )
“ઘરઘર મટત સુવન સ્વામી 1ઢ.
' (૧૯)
(સેવે સેવે સારી રેનગુમાઈએ રાગ) પરઘર ભટકત સુખ ન સ્વામી, વિનતિ ધાર મુજ અંતર્યામી,
પરધર– કાલ અનાદિ ભટ હાલમ, સ્વમામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધપરિણતિ કારજ એ સહુ, બ્રાન્તિથી મનમાને મીઠું. ૫૦ ઢાળ અનાદિ પડે નહીં છૂટે, નિર્મલ નિજધન રે લુંટે, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શક્તિ સહજ વિખુટે. ૨૦ ક્ષાયિક પ-ચક લબ્ધિ ભોગી, યેગી પણ જે સહજ અગી, સ્થિતિ સાદિ અનન્ત વિલાસી, આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી. ૫૦
For Private And Personal Use Only