________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“ अनुभव आतमानी वात करतां"-पद.
(૧૪) અનુભવ આસમાની વાત કરતાં, લહેરી સુખની આવશે, રેગી નહીં તું ભેગી નહીં તું, જડે નહીં તલભારજી; દેહમાં વસી માયા રસીયે, અનુપયોગે ધાર, અનુભવ. ૧ તુજથી સહુ શોધાય વ્હાલા, આદિ નહીં તુજ અતજી; માયામાં મસ્તાન થઈ તું, લાખચોરાશિ ભમંત. અનુભવ ૨ પરસ્વભાવે ભાન ભૂલી, ઠર્યો નહીં એક ઠામજી; પાદ હેઠળ રૂદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુભવ૦ ૩ દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહછઃ સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યાવરણ્યા મેહ. અનુભવ. ૪ સેલહું સેડહે દયાન લાગે, જાગે આતમ તજી; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉત. અનુભવ૦ ૫
(વિજાપુર ) ૩૪૩ હેશ વાન મારા.”—.
(૧૫)
અલખ દેશમેં વાસ હમારા, માયાસે હમહે ન્યારા; નિર્મલ જોતિ નિરાકાર હમ, હરદમ હમ ધ્રુવકા તારા. અ. ૧ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેણા, દુનિયાદારી દૂર કરણ સેજપા ધ્યાન લગાના, મોક્ષ મહાલકી નિસરણી અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા, જબ નહીં આતમ પિછાના; વરવિના કયા જાન તમાસા, લુણબિન ભોજનકું ખાના. અ. ૩ આતમજ્ઞાન વિના જન જાણે, જગમાં સઘળે અંધિયારા; સદ્દગુરૂસંગે આતમ ધ્યાને, ઘટભિંતરમે ઉજીયારા. અલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતાય પણ ધારે; બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તરે પરકું તારે. અલખ૦ ૫
(વિજાપુર)
For Private And Personal Use Only