________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“નિર્મળ ત્રહ્મદ તું સવા છે”—H.
(રાગ ઉપર) નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, શોધતે કયાં અન્યમાં; ઉપાદાન કારણથકી નહીં, ભિન્ન તું કે કાલમાં, શુદ્ધ મારગ એળખીને, ઉલટ મારગ મા ચાલ, નિર્ભય દ ઝાંઝવાના પાણી જેવી, જુઠી માયા જાલજી, ભ્રમણામાં ભુલી વાલ્વમ, ધૂલી શિર મા ડાલ. નિર્ભય૭ સુરજ વાદલ વીંટી પણ, કદી નહીં બદલાયજી ધ્યાનવાયુ વેગે તારૂં, શુદ્ધ રૂપ પ્રગટાય. નિર્ભય૦ ૮ આપ આપ વિચાર હંસા, સોહં હં ધ્યાન; બુદ્ધિસાગર આતમા સે, શુદ્ધ બુદ્ધ ભગવાન. નિર્ભય ૯
વિદ્યાપુર),
સાપુમારું સમરસ અમૃત પીવો”—.
સાધુભાઈ સમરસ અમૃત પીવે, જન્મ જરા મરણાદિક વારી, આદિ અનન્ત સ્થિતિ છે.
સાધુ ૧ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાન્ત મત સમજે, ગુણપર્યાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્ય રમજે, સાધુ ૨ પંચદ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપગ ન દીજે; પક્ષાષ્ટક સોહં પદ સમરે, અનહદ આનંદ લીજે. સાધુ- ૩ ચાર નિક્ષેપે ચરણ વિચારી, નિજપદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દૂર રહીએ. સાધુ ૪ પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુલ ન્યારે; અન્તર દષ્ટિ સદા સ્થિરતામાં, સો પરમાતમ પ્યારે; સાધુ) ૫ નિર્મલ નિશ્ચય નિત્ય નિયામક, સાતનયે જેહ જાણે; બુદ્ધિસાગર’ આતમરાયા, સો ચઢતે ગુણઠાણે. સાધુ. ૬
(વિજાપર .
For Private And Personal Use Only