________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ -
“મુરણ માસ બાદ શી
રે”—g.
(૧૦)
(રાગ ઉપર) મુરખ મન મારું મારું શીદ કરે, ફ્રગટ ભવભ્રમણ કરતે ફરે, તારૂ ધાર્યું થાતું હોય તે, ઈચ્છાવિણ કેમ મરે; પાપની પિઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટ ૧ મરણ કાળ જબ આવે પાસ તબ, હાય હાય ઉચ્ચરે, હાથ ઘસતાં જાત પરભવ, ઠામ કદી નહિ કરે. ગટ૦ ૨ માંહોની રૂદ્ધિ તારી પાસ જાણુ, બ્રમણું ભાઈ પરિહરે, બુદ્ધિસાગર’ આત્મધ્યાને, વાચ્છિત કારજ સરે. ફેગટ. ૩
( વિજાપુર )
“નિર્મદ સેશના વાલી માતા”—g.
(૧૧) (મનસા માનલિનીએ છ ગેરખ-એ રાગ) નિર્ભય દેશના વાસી આતમ, પડે શું માયા જાળમાં, અસંખ્ય પ્રદેશી દેશ હારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું ઠાણુ. નિર્ભય- ૧ રેગ શોગ વિયેગ નહિ જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંતુ, સમતા અમૃત પાન. નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ. નિર્ભય૦ ૩
તિમાંહિ ત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાશી ઓળખે તે, આવ્યું નિજ પદભાન. નિર્ભય. ૪ ભમે શું માયાદેશમાં ભાઈ, નહિ જ્યાં સુખને લેશજી; બુદ્ધિસાગર ચેતી એ ભાઈ પામી અવસર બેશ. નિર્ભય ૫
(વિજાપુર)
For Private And Personal Use Only