________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
श्री शान्तिजिन स्तवन.
(?)
(મરાઠી સાખીના રાગ,) શ્રીશાન્તિ જિન અલખ અગોચર, દીનાનાથ યાળુ, દિનમણિ દીનાહારક દીનપર, કરૂણા કરો કૃપાળુ, મેરા સ્વામીરે, ભવ પાર્થાધિ તારો. ક્રોધ કપટથી મનડું મેલુ, આડું અવળું ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મારા૦ ૨ માહ પ્રમાદે આયુષ્ય ગાળુ, લીધાં વ્રત નવી પાળું, ડહાપણના દરિયામાં ડૂલી, દીધુ સમ્વર તાળુ દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પાષી દગા પ્રપન્ચેા નિશદિન કરતાં, મનીયા ભારે દોષી, સાચા સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહયુ' સુખકારી, દોષને ટાળી પાપ પખાળી, થાશુ' નિર્ગુણ ધારી. મારા૦ ૫ સેવા ભક્તિ નિશદિન કશું, તુજ આણા શિર ધરશુ ‘બુદ્ધિસાગર’ અવસર પામી, અજરામર થઈ ઠરશુ. મારા૦ ૬
મારા૦ ૩
મારા૦ ૪
(અ. ૬. લ.)
“ ના ખુબો બન્તરમાં તવાસીરે ”—પર.
(9)
For Private And Personal Use Only
૫
(માન માયાના કરનારારે—એ રાગ)
જરા જુએ અન્તમાં તપાસીરે, જ્યાં શાભે છે આત્મ પ્રકાશી; જ્ઞાન રાજાને ક્રિયા છે દાસીરે, એક અવિનાશીને એક છે વિનાશી. જ્ઞાન ચાન્દ્રાને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદ્મવાસી; જ્ઞાન દિવાકર ક્રિયા પતરંગિયુ, દ્રષ્ટાન્ત વિશ્વવિલાસીરે. જરા૰૧ વિના આતમજ્ઞાન ક્રિયાએ ઘડેલા, દેખી આવત મન હાંસી, સમજણુ વહુ શું કરશે બિચારા, ગળે દે છે પેાતાને તે ફાંસીરે. જ. જ્ઞાની ગીતારથ શાસન ધારી, જ્ઞાને સકળ સુખરાશિ, ‘બુદ્ધિસાગર’પદ્મ જ્ઞાનીનાં સેવા, હું તેા જ્ઞાનીને ઉલ્ટુ શાખાશીરે જ. ( પેથાપુર )