________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
ભજન પદ સંગ્રહ.
'
श्री आनंदघनजीकृत श्री वीरजिन स्तवनम्.
વીર૦ ૧
વીર૦ ૨
વીર૦ ૩
(33) વિર જિનેશ્વર પરમેશ્વર જયા, જગજીવન જિન ભૂપ; અનુભવ નિત્ત ચિત્તે હિત કરી, દાખ્યા જાસ સરૂપ. જેહ અગોચર માણસ વચનને, જેહ અતીન્દ્રિયરૂપ; અનુભવ મિત્તે વીગતે શક્તિસ્યું, ભાખ્યા તાસ સ્વરૂપ. નય નિક્ષેપે જેહ ન જાણીએ, નવી છડાં પ્રસરે પ્રમાન; શુદ્ધ સ્વરૂપે બ્રહ્મ તે દાખવે, કેવલ અનુભવ ભાણું. અલખ અગેાચર અનુપમ અર્થના, કુણુ કહી જાણે ભેદ; સહજ વિશુદ્ધશું અનુભવ વયણુજે, શાસ્ત્ર તે સઘળાં ખેદ. વીર૦ દીસી દેખાડી શાસ્ત્ર સવે રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક માધક રહીત એ, અનુભવમિત્ત વિખ્યાત. વીર૦ ૫ અહા ચતુરાઈ અનુભવ મત્તની, અહા તસ મિત્ત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્તશું રીત. અનુભવ સંગેરંગે પ્રભુ સીલ્યા, સકલ ફલ્યા સવીકાજ; નિપદ સપદ જે તે અનુભવે, આનંદધન મહારાજ. વીર૦ ૭
વીર૦ ૬
t
'श्री आनंदघनकृत पार्श्वजिन स्तवनम् .
""
""
( ૩૪ )
પ્રભુનું પદ પંકજ વાસના, જસ વાસના અગમ અનુપ; માહે મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપરે. પ્રણમું ૧ ટૂંક પલક શંકા નહીં, નહીં ખેદાદિક દુઃખ દોષરે;
For Private And Personal Use Only
ત્રીજા અવેચક જોગથી, લહે અધ્યાતમ સુખ પાષરે. પ્રણમું૦ ૨ દુરીત દશા દરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવરે; વતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવરે. પ્રણમું ૩ નિજ સ્વરૂપ સ્થિર કર ધરે, ન કરૈ પુદ્ગલની ખેંચરે; સાખી હાઈ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચરે. સહદશા નિશ્ચય જંગે, ઉભગે અનુભવ રસર’ગરે; શચે નહી પરભાવસ્યું, નિજભાવસ્તું રંગ અભંગરે.
પ્રણમું ૪
પ્રણમું ૫