________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૭૧
શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દો ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારે, તિ ત મિલાય. અલખ૦ ૬ શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ ય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.. અલખ૦ ૭.
" (મહેસાણા) “શ્રીવર તવન.”
(ર૩૮) શ્રી વીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વિનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ. પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ મ ૮, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવિ મન તે ખોટું.
શ્રી વીર૧ સિદ્ધશાશ્વતપદ સુખના રસીયા, અક્ષય સ્થિતિ સિદ્ધશિલા વસીયા; મુજ મનમન્દિરથી નવી ખસીયા.
શ્રી વીર. ૨ પ્રભુ કર્મ સંગ દ્વરે ટાળી, આત્મિક રૂદ્ધિને અજુવાળી; વર્યા મુકિત વધુ ઝટ લટકાળી.
શ્રી વીર. ૩ જ્ઞાનદર્શન ચરણ એ રત્નત્રયી, વ્યાપિ સિદ્ધ વ્યક્તિ ગુણમયી; મિથ્યાત્વ દશા સબ દૂર ગઈ.
શ્રી વીર૦ ૪ મુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વિનર ગુણ નવી સંભાર; કહે આતમને કેમ કરી તારૂં.
શ્રી વી૨૦ ૫ હું ધી કપટીને દ્વેષી, મેહી રેગી ભેગી કલેશી; હું ભવ અટવીમાં રહ્યા બેશી.
શ્રી વીર. ૬ નિરાગીથી કેમ રાગ કરું, જે રાગ દશા ઝટ પરિહરું; તે ભવ જલધિ હું સહેજે તરૂ.
શ્રી વીર. ૭ પ્રભુ ધ્યાન દશા જે ચિત્ત જાગે, તે તજ મુજ અંતર ઝટ ભાડે એમ સેવક ગુણ ગાવે રાગે.
શ્રી વીર. ૮ ધ્યાતા જે ધ્યેયસ્વરૂપ થા, તે ધ્યાન દશા લેખો આવે; બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
શ્રી વીર. ૯
(વિજાપુર) ૩ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only