________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
થી
૧૬૮
ભજન પદ સંગ્રહ, nanananana સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રયા. ધારણ દ્વારકામાં વાસ કર્યો રૂડે, ચરણ વસુદેવ રાયારે, રમને ૨ ભાવદયા દેવકીનારે છેરું, આકાશ ઉપમાથી કાળા; અનુભવ દષ્ટિ મેરલીના નાદે, લય લાગી લટકાળારે. રમ૦ ૩ સાતના વાક્યની મટકી, વેચે મહિયારણ સારી; ક્ષપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારીરે. રમજે૪ ભેદ જ્ઞાન દષ્ટિ લકુટીથી ભાગી, તવામૃત દહી ચાખ્યું, ગિર્વણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું. રમજે. ૫ આતમ ધ્યાનને રાસ રમાડને, આનન્દ વૃત્તિને આપે; રાગદ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કાપેરે. રમજે૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પિત; આતમ કૃષ્ણ ને આતમ વિષ્ણુ, બીજે શીદને તું તેરે. રમજે છે અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી થરભાવ નાગરાજ જીતીને ઉપર, પિઢયા છે વિષ્ણુ વિલાસીરે. રમજે. ૮ નિજ ગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવા સમજ્યા વિણ તાણુતાણ કરીને, અન્ત ભેદ કે ન પારે. રમજે. ૯ આતમ કૃષ્ણને ભાવેને ગાવે, લેજે માનવભવ લ્હાવે; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અન્તરદૃષ્ટિથી ધ્યાવેરે. રમજે. ૧૦
(સાણંદ) "चेतनजी चेतो कोइ न दुनियामां तारूं.”-पद.
(૨૩૪) (હવે મને હરિ નામશું નેહ લાગ્યોએ રાગ) ચેતન ચેતે કેઈન દુનિયામાં તારું, મિયા માને છે મારું મારું રે.
ચેતનજી૦. લાખ રાશિમાં વાર અનતિ, દેહ ધર્યા દુઃખ પામી; મળીયે માનવ ભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામીર.ચેતન૧ કાયારે બલ મુસાફર જીવડે, જેજે તું આંખને ઉઘાડ, ઉચાળે અણધાર્યો ભારે પડશે, પડ્યાં રહેશે ગાડીવારે. ચેતન ૨
ઉપર, હા કહેવાય. સ૦િ ૯
For Private And Personal Use Only