________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
ભજન પદ સંગ્રહ.
વૈરાગ્યે મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વર્તે વૃત્તિ લયલીન જે. હે લક્ષા. ૩ પૈસાને પરમેશ્વર માન્ય પ્રેમથી, સ્ત્રીને ગુરૂ માની કરતા તસ સેવ, રાતદિવસ લેભે લલચાયો લાલચ એક ચિત્તથી સેવે નહિ જિનદેવજે, હે લક્ષા. ૪ ધર્મ કર્મને મૂકી કયાં અથડાઓ છે, પદવીપુછે મળતું શું ઉપમાનજે; દુનિયાના માટે શું મન મકલાઓ છે, લક્ષમી દેખી શું થા ગુલતાન. હે લક્ષા. ૫ મરતાં લક્ષ્મી સાથ ન આવે જાણજે, હાય હાય કરતા જાઈશ તું એકજે; લક્ષમીલાલચ લેભ વધે છે ગણે, સત્યાસત્યને દિલમાં કરે વિવેકજો. હે લક્ષા. ૬ લક્ષાધિપતિની રાખે થઈ ઘણું, મરતાં તેવી રાખ તમારી થાય; ચેતે ચેતે વૈરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય. હે લક્ષા. ૭ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચા ભાવથી, દુઃખી જનને કરજે ઝટ ઉદ્ધાર;
ગટ લક્ષમી ખર્ચે નહીં કુક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતારજો. હે લક્ષા. ૮ શરીર ન્યારું લક્ષ્મી ન્યારી છેવટે, એકલે જીવ જાશે કેઈન સાથ, ધર્મ કરી લે સશુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાળુ જિનવર નાથજે. હે લક્ષા. ૯ ધર્મ કરંતાં સુખિયા જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય; બુદ્ધિસાગર અવસર પામી ચેતજે, પાએ જહદી શિવસમ્મદ સુખદાય, હે લક્ષા. ૧૦
For Private And Personal Use Only