________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૫e
સાધુ જનને દાન કરે હિત લાયજે. સમજુ. ૧૦ આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુમ્બ જનને કરે નીતિને બોધજે જુગટું સટ્ટા ચેરી વ્યસને ત્યાગ, ઘડી ઘડીમાં કરે નહિ તે ક્રોધજે. સમજુ. ૧૧ ધર્મ કરતાં વાર નહિ નિજ નારીને, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળજે, નિન્દા લવરી અદેખાઈને ત્યાગ, સજન મુખથી કબુ ન દેવે ગાળજે. સમજુ. ૧૨ ધદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાલુ જીવ દયા પ્રતિપાલજે, બુદ્ધિસાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધર્મ ઉદ્ધારજે. સમજુ. ૧૩
(સાણંદ)
“ક્ષધિપતિયોને હિતશિક્ષા
(૨૨૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ) હે લક્ષાધિપતિ જગમાં શું રળ્યા, ક્યાંથી આવ્યાને ક્યાં જાશે ભવ્ય જે શાને માટે જગ્યા જાગી જાણજે, સમજે જગમાં શું સારું કર્તવ્ય. હે લક્ષા. ૧ શેર એક દારૂને નિશે જે ચહે, લાખોપતિને તેવું ધનનું ઘેનજે, ધનના ઘેને ઘેરા અહંકારમાં; એવા નરને સમતાનું નહિ ચેનજો. . હે લક્ષા. ૨ ગાઢ વાડી લાડમાં ગુતાન છે, પૈસા માટે પાપ કરે નિશદિનજે;
For Private And Personal Use Only