________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ભજન પદ સંગ્રહ.
સમજુ. ૩
સમજુ. ૪
સમજી ૫
સમજુ. ૬
ન્યાયવૃત્તિથી ધંધે કરતે સત્યથી, ન્યાય લક્ષ્મીના ભેજનથી આહારજે. સહુની સાથે વર્ત મૈત્રીભાવથી, માતા પિતાને નમન કરે હિત લાયજે, મોટા જનનું માન કરે તે પ્રેમથી, કલડું આળ ચઢે ત્યાં કદિ ન જાય. આડે રસ્તે લક્ષમી ખર્ચ નહિ કદિ, જ્ઞાત જાતિને કરે તેહ ઉદ્ધાર; દુઃખી દીનને હાય શક્તિથી આપતે, કુટુમ્બજનની સાથે રાખે યાજો, પૂજ્યગુરૂને વન્દન કરે બહુભાવથી, સદ્દગુરૂ શિક્ષા શ્રવણ કરે હિત લાય; વિયાવચ્ચ કરે શ્રી સશુરૂરાયનું, સાધર્મને દેખી મન હરખાય. પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગમ્ભીર મનથી વર્તે સહુની સાથ; નવરાશે વાંચે છે પુસ્તક ધર્મનાં, ભજે જીનેશ્વર ત્રણ ભુવનનાનાથજે. કુટુમ્બ જનમાં કલેશ વધારે નહિ કદિ, ભાઈ બેનની સાથે રાખે પ્રેમ, રહ્યાં વ્રતને પ્રાણાન્ત ત્યાગે નહીં, દયા ધર્મથી છવપર રાખે રહેજે. મિથ્યા કુગુરૂ સત વારે જ્ઞાનથી, જીનેશ્વરના ધર્મ વર્તે ટેક; લોક વિરૂદ્ધને દેશવિરૂદ્ધને ત્યાગ, જૈન ધર્મથી વિરૂદ્ધ ત્યાગ વિવેકજે. ક્રોધ કરીને અમદા માર ન મારતે, પ્રાણને પણ વેશ્યા ઘેર ન જાય; મુનિ નિન્દા અપમાન કરે નહિ સ્વમમાં,
સમજુ
સમજુ. ૮
સમજુo ૯.
For Private And Personal Use Only