________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ભજન પદ સંગ્રહ.
કેફી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું હાલજે. પિતા. ૭ કોઈ માન માયાને ત્યાગી ટેકથી, સશુણમાલા કઠે ધરજે સાર; બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશદય ઉદ્ધારજે.
પિતા. ૮
(સાણંદ) शिष्यने सद्गुरुनी शिक्षा.
(ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જે.જે; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદિ ન કરજે યેગી યતિથી હેડજે. સદગુરૂ. ૧ સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વન્દક નિન્દક ઉપર સરખે ભાવજે, સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવજલધિને તરવા શરીર નાવજે. સદ્દગુરૂ૦ ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલા વિધારવું, દેષીના દેને કર નાશ; પ્રાણને પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધર્મ પર વિશ્વાસ જે.
સદ્દગુરૂ૦ ૩ ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્યધર્મમાં કદિ ન કરે સ્વાર્થ, વિનયવંત શિષ્ય સદગુણને પામતા, પડે પિડ પણ છેડે નહિ પરમાર્થ જે. સ ગુરૂ૦ ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, સમજે જેથી જાગે અન્તર્ ચેતજે;
For Private And Personal Use Only