________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ,
પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તત પ્રેમે પડતી સાસુ સસરા પાયો; ગૃહનાં કાર્ય કરે ચતનાથી દેખીને, વૃદ્ધમાલને ખવરાવીને ખાયો. નણંદ જેઠાણી જેઠ દીયરને દાસીએ, વર્તે સદાચરણથી સહુની સાથજો; ઠપકા મ્હેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ. ખાલક બચ્ચાંને જાળવતી પ્રેમથી, કદિ ન કરતી કુટુમ્બ સાથે ખારજો; મેટું પેટ કરીને સહુનુ' સાંભળે, પરપુરૂષથી કિદ કરે નહિ પ્યારો, મીઠા વચને એટલે સહુની સાથમાં, સુખ દુ:ખ વેળા મન રાખે સમભાવો; ઘરની વાતા દ્વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મના કરતી મનમાં લ્હાવો. નહિ પળે પતિને હઠીલી થઇ કર્દિ, સડ્ડટ પડતાં પતિને કરતી સ્પાયો, આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાયો. પતિવ્રતા ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ ગુરૂને વન્દન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રેમો; ગ્રહ્યાં ત્રતાને પ્રાણાંતે પણ પાળતી સતીવ્રતાને સાચવતી ધરી તેમજો.
For Private And Personal Use Only
પતિવ્રતા ૨
પતિવૃત્તા ૩
પતિવ્રતા ૪
છેલ છબીલી ખનીડણીને નહિ ક,
લાક વિરૂદ્ધ વર્તે નહીં કર્ણો પ્રાણજો;
લાજ ધરે મેટાની કુલવટ સાચવી,
પતિ આજ્ઞા લેપે નહિ સુખની ખાણો. પવૃિત્તા ૭
પતિવ્રતા પ
પ્રતિવ૦ ૮