________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૪
સુખની વેળા ભાગ્યથકી જે સમ્પજે, ત્યારે મનમાં કર નહિ અહંકારજે, દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસારજો.
સુખ૦ ૫ જુગારની સત કીજે નહીં કદી, કુમિત્રોની સેબત દુઃખ દાતાર; કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને ત્યજજે પ્યાર. સુખ૦ ૬ માતપિતાની ભક્તિ કરીએ ભાવથી, સ ટ પડતાં કરવી પરને સાહાસ્ય નાતજાતના સામા પડીએ નહિ કદિ, નિત્ય સવારે લાગે ગુરૂને પાયજે. સુખ૦ ૭ વચન વિચારી બેલે બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માનજે; ગમ્ભીર મનના થાજે સુખડાં સમ્પજે, સદ્ગુરુ ગુણનું કરવું જગમાં ગાનજે. સુખ૦ ૮ સમયસૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રને ધરજે મન આચારજે; બુદ્ધિસાગર સશુરૂ સત કીજીએ, પામે તેથી ભવસાગરને પારજે.
સુખ૦ ૯
(સાણંદ) પતિવ્રતા સ્ત્રી વિષે-jી.
( ૨૧૬). (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળે, પ્રભાત કાલે વહેલી ઉઠે નાર; મહામન્ચ પરમેષિને મનમાં ગણે, દિન કૃત્યને ફમથી કરે વિચારજે, પતિવૃતા. ૧
* *
For Private And Personal Use Only