________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૫૧
ધર્મકર્મમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી બોધજો; ઠપકે પતિ આપે તે સર્વે સાંભળે, પતિના સામું બોલે ન ધરે કોઇ જે. સુલા ચન્દન બાલા સીતા રેવતી, દમયન્તી સુભદ્રા શુભ અવતાર જે; બુદ્ધિસાગર સતીએ એવી શોભતી, પાળે શીયળ કુળવત્તી શુભ નારજે.
પતિવૃતા. ૯
પતિવૃતા. ૧૦ (સાણંદ)
સટ્ટાર હિતશિક્ષા.
(૨૧૭) (ઓધવજી સંદેશે કહેશે શ્યામને–એ રાગ) સટ્ટામાં બઢે છે સજન સાંભળો, ચિત્તાતુર મનડું રહે નિશ દીન; આશા તૃષ્ણ વૃદ્ધિ દુઃખડાં સપજે, કુખ્યાપારે મૂરખ પર આધીન જે.
સટ્ટામાં. ૧ લેભતણે નહિ ભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં ર ઘણું બદલાય; બીજે ધંધે સૂજે નહિ સટ્ટાથકી, સર્વે વાતે પૂર વ્યસની થાય,
સટ્ટામાં ૨ મળે નહિ શાન્તિ એ સટ્ટા સાથી, જળ અવસ્થા સટ્ટાની અવધાર; જેષ જુએ કેઈ સટ્ટાના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લુ સકે ચઢે નહિ યાર. સટ્ટામાં ૩ ચચલ લક્ષ્મી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નરને નારજે,
જે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિર્ધાર જે. સટ્ટામાં ૪
For Private And Personal Use Only