________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
योग पद.
{'
''
गगन तख्तपर झगमग जागी.
( ૨૧૦ )
ગગન તખ્તપુર ઝગમગ જાગી, જ્યેાત જરૂર જયકારીરે હેજી. ઝરમર ઝરમર મેહુલા વરસે, ચમકી વિજળી સારીરે. હેજી સન્તા મારા અલખ ચેાગીશ્વર જાપ, જપે જ્યાં;
હેજી
હેજી
સાહું સમોવડ ભારીરે, જીંગા જીગકી ધૂન લગાઈ, આસન આશા મારીરે; કર્મ લાકડાં સર્વ જલાકર, ભસ્મ શરીરપર ડારીરે હેજી. સન્તા અન્તર્ આતમ પરમાતમકી, ભાંગ છૂટકર પ્યારીરે, હેજી મન જ્યાલાએઁ ભરકર પીતાં, ઘટમાં ચઢી ખુમારીરે, હેજી સત્ત્તા સખસે ન્યારા સમ હુમમાંહિ, માયા હમસે ન્યારીરે; હેજી દુનિયાદારી દુઃખ કરનારી, ત્યાગી સખકી યારીરે, હજી સા ધ્યાનશુકામેં નિશદિન રહેના, કાઇકું કાંઇ ન કહેનારે હેજી અનુભવ અમૃત ક્ષણ ક્ષણ પીના, કાંઇ ન લેના દેનારે. હેજી સત્ત્તા નિર્ભયદેશે આવા મારા સન્તા, આનન્દકી તૈયારીરે હેજી. બુદ્ધિસાગર સન્તા ખેલે, ધ્યાનદશા ગ્રહી સારીરે. હેજી સત્ત્તા સ્વટિપશુ.
હ
ગગનતખ્ત (આત્માના અસખ્ય પ્રદેશ). જ્યાતિ. (ક્ષયે પશમન્નાન) ઝરમર ઝરમર મેહુલા વરસે ( આનંદની ધારા ). ચમકી વિજળી-(સ્વસ્વરૂપયોગ) અલખ યેગી ( આત્મા ).
( પેથાપુર )
श्री सीमन्धर स्तवन.
( ૨૧૧ )
શ્રી સીમન્ધર સ્વામી વિનતિ સાંભળૅ, ભરતક્ષેત્રમાં ધર્મવ્રુક્ષ છેદાયો; કેવલજ્ઞાનિવિરહે જિનની વાણીમાં, સંશય પડતાં મત મતાન્તર થાયજો.
For Private And Personal Use Only
શ્રી સીમન્ધ્રર૦ ૧