________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૪૩
ચાલે હાલે ખાવે પીવે, કબુ ન ભૂલે ભાન; વ્યવહાર વ્યવહરતે દીસે, અન્તરમાં સુલતાન અન્યા ન દેખે આંખેરે, બહેરાની આગળ બહુ ગાયુ. અલખ૦ ૪ વૃકબાલને દિવ્યદષ્ટિ થઈ, દિવાકર દેખાય; કુટુમ્બ આગળ સત્ય કહે પણ, ગાંડુ તેહ ગણાય; બુદ્ધિસાગર તેવુંરે, મારા તે મને સમજાયું.
અલખ૦. ૫ સ્વટિપ્પણ. શિખરપર (બ્રહ્મરંધ્રમાં આત્મપયોગ ધારા). નાભિકમલમાં (ત્રાટક). અલહળ જ્યોત (આત્મઉપયોગ). (લીંબોદરા)
योग पद. ગવઘટ ઘટ ગો જો.”
(૨૯) (અલખ દેશમે વાસ હમારા–એ રાગ , અવઘટ ઘાટ ઓળંગી હમને, બ્રહ્મગુફામ વાસ કીયા; માયા મમતા સબ પરહરકે, દેશ અમારા છત લીયા. અવઘટ૦ ૧ ત્રિવેણીના તીરે નાઈ, પાપ પડું સબ ડાર દીયા; ભેદી છકોકા મારગ, ધર્મ રત્ન ઉપાય લીયા. અવઘટ૨ મેરા મારગ સબસે ન્યારા, પણ શિવ મારગ નહિ ન્યારા; વીતરાગકા બચન પ્રમાણે, સમજે તે જગકું યારા. અવધટ૦ ૩ સચ્ચા હમ કહેતેહ છાના, સમજે જ્ઞાની મસ્તાના; મસ્તાનાકા મારગ મુક્તિ, શું જાણે તે દીવાના. અવઘટ૦ ૪ તીર્થંકરકી બાણું દેરી, પકડ ચઢે મુક્તિ મેલે; મારગ સચ્ચા સાહિબસચ્ચા, વિશ્વાસા તું ધર દીલે. અવઘટવ ૫ સત્ય સનાયા જે હમ પાયા, ગુરૂગમતા લેજે પ્રાણી; સમકિતી સશુરૂ પ્રતાપે, બાત રહે નહિ કે છાની. અવઘટ૦ ૬ ધન ધન જગમાં એવા સન્ત, સડત તેની બહુ સારી; બુદ્ધિસાગર ચઢતે ભાવે, હું જાઉ તસ બલિહારી. અવઘટ૦ ૭
(પેથાપુર)
For Private And Personal Use Only