________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૨
ભજન પદ સંગ્રહ,
“બધ્યાત્મ ક્ષેત્રનું પ.” - અસત્યમઢેગી ક્ષેત્ર તારું, (૨૦૭)
અસંખ્યપ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિ ધાર, આતમ; હાંરે વીરા આજના દિન રળિયાત.
ક્રિયાની કરી કાઢાળી ને વિવેક માંધા પાળ, હાંરે વીરા કુબુદ્ધિનાં ઝાંખરાં કાઢ.
શુદ્ધ જ્ઞાન ને ધ્યાનનું ત્યાં, રૂડુ હળતા જોડ હાંરે વીરા અલખનાં ખીજ વવરાવ, વાડ કરે! સમકિતની ત્યાં, સદ્ગુરૂ ટોચ. એલ. હાંરે વીરા નગુરાં પંખી ઉડાડ. અનુભવરસની પુષ્ટિ થાતાં, પાકી ખેતી પૂર. હાંરે વીરા સઘળી ફળી તમ આશ. આત્મધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ. હાંરે વીરા ચુકવ્યાં દેવાં તેણીવાર. આપવભાવે થઇ ગયા ત્યાં, જીવ તે શિવ સ્વરૂપ, હાંરે વીશ બુદ્ધિસાગર ગુણ ગાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
હેજી ૧
આતમ
હેજી ૨
“ બરુવ હ્રદેશો જારે ”-યોગપર
( ૨૦૮) ( રાગ ધીરાના પદને! ) અલખ લહેરે લાગીરે, અગમ રૂપ દર્શાયું; માયાનાં તાળાં ખુલ્યાંરે, અન્તર્ધન પરખાયું. નાભિ ક્મલમાં નિરખી નયણે, ઝળહળ ઝગમગ જ્યાત; ચડી શિખરપર જોતાં જોતાં, થયા મહા ઉદ્યાત; અન્ધારે અજવાળુંરે, પ્રશ્ન ગુફામાં જણાયું. દૂધમાં દૂધ પાણીમાં પાણી, જોતાં જાણી જુદાઈ; ૫ ચભૂતથી ન્યારો આતમ, નઠી દેહુ સગાઈ, તલમાંથી તેલ કાઢ્યુંરે, ઘાણીની સ કચરાયું.
આતમ
હેજી ૩
આતમ
હેજી ૪
આતમ
હેજી ૫
આતમ
હેજી દ્
આતમ હેજી ૭
(પેથાપુર )
અલખ૦ ૧
અલખ ૨
અલખ ૩