________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
વ્યક્તિથી નહિં વ્યાપક આતમ, દેહ પ્રમાણે જાણે; જ્ઞાને વ્યાપક સાપેક્ષે સહુ, જ્ઞાની મનમાં આણે. વાણી કાયાથી હમ ન્યારા, પચમૃત નહીં મારા; બુદ્ધિસાગર અન્તર્ શોધે, ગ્રહી ગુરૂગમ આધારા. ( માણસા )
For Private And Personal Use Only
૧૪૧
સલા છ
ભલા ૮
योग पद
“ कोइ एक योगियो विचारेरे आतम अमर छेरेजी. (૨૦૬ )
( કાષ્ઠ એક ભુમીને ભાવેરે આત્મા અમર છેજી—એ રાગ ) કોઈ એક ચેાગિયા વિચારે?, આતમ અમર છેરેજી, જરા વિચારી દેહનગરીમાં જીવા ત્યારે, અનુભવ આતમ જડશેરે હેજી; અસ`ખ્યપ્રદેશી તખતે બેઠા,
જ્ઞાનિજન હાથમાંહિ ચડશેરે.
આતમ ૧
કાયા મન વાણીથકી જુદા પાડી ધરા ઘટ,
ધ્યાન સદા સુખવાસીરે, હેજી
ગંગા યમુના તીર્થ સરસ્વતી, અન્તર્ પ્રગટે કાશીરે. તમ૦ ૨ દિલ દરિયામાં જીવે અમર દીવેા છે ભાઇ,
કબહુ ન કાળે આલવાચે. હેજી
તીનભુવન જસ અન્તરભાસે, તેહિ તું અલખ લખાયેરે. આ ૩ નહિ નામ રૂપ જેનાં, જયાતિ રૂપ તેતે સહિ, નિજમાં નિજ પરખાયારે. હેજી
નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશી, જ્ઞાનિજન સાહિ અતલાયા૨ે. આતમ ૪ ધરી ધ્યાન એકતાન લી નિજધર ભાન, સેહિ ગુરૂને સેહિ ચેલારે. હેજી૦ બુદ્ધિસાગર અડે। ધન્ય મનુષ્યભવ, સમજે તેની છે આ વેળારે.
(વિજાપુર )
આતમ પ