________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
ભજન પદ સંગ્રહ.
श्री शान्तिनाथ स्तवन.
(૨૦૪). (અજિતજિર્ણદશું પ્રીતડી–એ રાગ) શાન્તિ જિર્ણોસર વંદના, પૂર્ણાનંદીહે સાસય સુહઠાણ; અડિહય શાસણુધરા, શિરે ધરતાહે તિહુઅણ જણ આણે. શાન્તિ. ૧ નિયસત્તા પ્રગટી કરી, પરસત્તાહે નિજથી કરી ધર; સાઈ અણુત અખયઠિઈ, શુદ્ધ લછછીયે ભેગી ભરપૂર. શાન્તિ. ૨ કમ્મઠયની વગણ, નાસતાહે નિમ્મલ નિવ્વાણું; કેવલનાણુ દિવાયરૂ, તિતેહ મળીયા ગુણખાણુ. શાન્તિ. ૩ મનમંદિર મેળાપથી, મુજસત્તાહે તુજ સરખી થાય; બુદ્ધિસાગર સેવના, સાધ્યસિદ્ધિહે સાધક પરખાય. શાન્તિ . ૪
(માણસા)
-
-
-
आत्म पद. “મા ના જોલ મુજ પાવે.”
(૨૦૫)
(રાગ-મારૂ જંગલે). ભલા જગ કેઈક મુજકું ધ્યાવે. કેઈડ ભલા કેઈક ગાવે કેઈક થા, મુજઘર કઈક આવે. ભલા૧ નાચ નચાવે કઈક મુજકું, ભિક્ષા કેઈ મગાવે, કઈક હારી યાદ ન પાવે, ગમનાગમન કરાવે. ભલા ૨ જાપ જપે કોઈ હારે હેતે, કઈક ટીલાં તાણે મતવાદી મતવાદમાં તાણે, તાણે પણ નહિ જાણે. ભલા. ૩ શાબ્દિક તાર્કિક પડિત મેટા, 'તેપણ મુજને શોધે; મત મતાન્તર ઝઘડે પડિયે, વિરલા કેઈક બેધે. ભલા. ૪ નિરપેક્ષાએ વ્યાપક માને, વ્યક્તિથી તે ભૂલે, આમ આતમ કેઈક માને, તે પણ ભવમાં ખૂલે. ભલા. ૫ કર્મ સહિત ને કર્મ રહિત એમ, સ્યાદ્વાદથી લેખે; અષ્ટપક્ષે અસંખ્ય પ્રદેશી, જ્ઞાને જ્ઞાની દેખે. ભલા. ૬
For Private And Personal Use Only