________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૧૩
સુખની ધારા પ્રગટી સહજસમાધિથી, શમ્યા વિકલ્પ પામી સ્થિરતા બધજે, વિષય વાસના આશા તૃષ્ણ પૂજના, નાઠા દોષે મેહમાયાને કેજે. ચિદાનન્દ. ૪ અનુભવાગે તાળી લાગી ધ્યાનની, બાહ્યભાવનું ભૂલાયું સહુ ભાન; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાજે. ચિદાનન્દ૫ શ્વાસોશ્વાસે સમરે શાન્ત કૃપાળુને, કરશે કરૂણા પ્યારે આપ આપજો; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં, ધંધો કરતાં સુરતાની છે છાજે. ચિદાનન્દ૬ દેહી પણ વિદેહી પોતે એકલ, જ્યારે અન્તરથી કરતે સહુ કામ; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજો. ચિદાનન્દ. ૭ સે ધ્યાવે બુઝે આતમરામને, એનાથી સમજે છે છો સર્વજે; જીવ શિવને ભેદભાવ ઝઘડે ટો, બુદ્ધિસાગર નાઠે મિથ્યા ગર્વજો. ચિદાનન્દ૮
(સાણંદ)
સ્વામીને સેવા તું થારા માતમાં.”—પઢ.
(૧૬૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ ) સ્વામીને સેવક તું પ્યારા આતમા, અવ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વજો; અવિનાશી પણ અનિત્ય તું પર્યાયથી, તુજને જાણ્યાં નાઠે મિથ્યા ગર્વજો. સ્વામીને ૧ ૧૫
For Private And Personal Use Only