________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર
ભજન પદ સંગ્રહ.
રાગદ્વેષથી બહિરાત પદ જાણીને, કરજે તેને જ્ઞાનદષ્ટિથી નાશ; સ્થિરપયોગે જાગો તત્વ સ્વરૂપમાં, અસંખ્યપ્રદેશે ક્ષાયિકભાવે વાસ. જ્ઞાનાનન્દી ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષયવિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુગલની છેડી દેજે આશ. જ્ઞાનાનન્દી ૫ અખડ અવિનાશીની વાટે ચાલજે, પદર્શનમાં સહુજન તુજને ગાય; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સમ ઉદ્યમ કરજો હિત લાયજે. જ્ઞાનાનન્દી ૬
(સાણંદ) “જિદાનતનર્ન વદે વાળને.”—Fઢ.
(૧૬૩) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) ચિદાનન્દ ચેતનજી વહેલે જાગજે, ભરનિદ્રામાં આયુ નિષ્ફળ જાય; ઊંઘે ઉંઘણ ચોર લૂંટે ચેતજે, વિરણ નિદ્રાવશથી દુઃખડાં થાય. ચિદાનન્દ૦ ૧ કાલ અનાદિ ઉબે મિથ્યારાત્રીમાં, પરસ્વભાવે લેતે શ્વાસે સજે સર્વવિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શું કરો ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ. ચિદાનન્દ ૨ ભવિતવ્યતાને સદ્ગુરૂ સફથી, જાગંતાં ઘટ દેખે અનુભવ ભાણજે; સ્વતઃ પ્રકાશી ઝળકી તિ આત્મની, ઉઠ ચેતન આળસ છાંડી જાણજે. ચિદાનન્દ૩
For Private And Personal Use Only