________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૧૧
સહુ. ૫
અખડ ઉપગે તું ઘટમાં જાગજે; દુઃખમય જાણું સઘળે આ સંસાર; વકતા ધ્યાતા ચેય તત્તવની એકતા, દ્રવ્યાથિકનયથી મનમાં નિર્ધારજો. આતમ કર્તા કર્મ કરણ પણ આતમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાથિકનયથી હવે તેજે, સમજ સાતથી આત્મસ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અતથી કરજો સહુ માયા ત્યાગજે.
સહુ ૬
સહુ ૭ (સાણંદ).
“જ્ઞાનાનન્દી તરવ સ્વર સાતમા.”—માત્મઃ .
(૧૬૨) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) જ્ઞાનાનન્દી તત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાજો; બ્રહ્મા વિષ્ણુ શંકર ને ગોપાળજી, અનેક નામે શોભે તું ગુણવાન જે. જ્ઞાનાનન્દી. ૧ અન્તર દષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત સ્વભાવી તારે ધર્મજે. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાતિ આપતી, સ્વપર પ્રકાશક નિરાધાર નિર્ધાર; સંયમ રૂપે પૂજે આતમરાયને, તેથી પામે ભવસાગરને પારજો. જ્ઞાનાનદી, ૩
For Private And Personal Use Only