________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ્મ સંગ્રહ
સાપેક્ષે ષડ્ દર્શન આત્મ સમાયજો; સ્યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડા ત્યારે દૂર થાય. અન્તર્ સ્વામી સમજ્યા ત્રણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધિમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાયો.
અન્તર્॰ છ
For Private And Personal Use Only
અન્ત ૮ ( સાણંદ )
“સહુ હિના સ્વામી બાતમ માહા.”પર.
( ૧૧ )
( આધવજી સંદેશા કહેજો શ્યામને એ રાગ ) સહુ શક્તિના સ્વામી આતમ માહરા, તારા મહિમા દીઠ અપરંપારો; કેવલજ્ઞાને જાણે લેાકાલેાકને, ધ્યાતા પણુ તું ધ્યેય સ્વરૂપી ધારજો. કુમતિ; રમતાં આ સંસારમાં, પામી દુ:ખે ભટકયા વારવારો; ગુરૂપ્રતાપે શુદ્ધ સ્વરૂપ નિહાળતાં, ધન્ય દીવસને ધન્ય ઘડી અવતારજો. ચમત્કાર વિદ્યા લબ્ધિનું સ્થાન તું, ગુરૂગમયુક્તિભક્તિ અર્પે સર્વો; પૂજા ભક્તિ ધ્યાનાશ્રય છે આતમા, તત્ત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગર્વજો. ચેતન શક્તિ ચેતન ભાવે દેખીએ, જડની શક્તિ જડ સ્વભાવે જાણજો; અનન્ત સુખનું સ્થાનક આતમ જાણીએ, અનુભવયેાગે પ્રગટે તેનુ' ભાનો.
સહુ ૧
સહે॰ ૨
સહે૦ ૩
સહુ॰ ૪