________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લેા.
समाधि पद.
( ૧૦ )
( ઓધવજી સંદેશા કહેજો શ્યામને–એ રાગ ) અન્તર્ના અલબેલા સાહિબ રીજશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધ; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણાનું પેાતાને પરિસદ્ધજો. યમ નિયમ આસનને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્રજો; પદ્માસન સિદ્ધાસન વાળી બેસો, સુષુમ્હા ભેદક આસનની રીતજો. પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સમ્પજે, ધારણાથી ધારા અન્તર્ દેવો; ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઇએ, અન્તર્ આતમ પરમાત્મની સેવજો. નિર્વિકલ્પ સમાધિરૂપે સમ્પજે, સુખના દરિચે ગુણથી ભરિયેા પૂરજો; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂરજો. સહજસમાધિ મોટી મનમાં માનીએ, વળજો એની વાટે વ્હેલા વીરજો; ડગે મેરૂ પણ ચિત્ત ચ-ચલતા નવી હવે, ધ્યાનદશા એવી વર્તતા ધીરજો. અનેકાન્તાષ્ટિથી આતમ એળખી, પૂજો ધ્યાવા ગાવા શ્રી ભગવાન્ જો; નિર્નામી પણ અનેક નામે એહનાં; ડ્ દર્શનમાં સહુ સાતનયાથી સ્વરૂપ સમજો આત્મનું,
ધ્યાવે છે ધ્યાનજો.
For Private And Personal Use Only
૧૦૯
અન્તર્૦ ૧
અન્તર્
અન્તર્ ૩
અન્તર્ ૪
અન્તર્॰ પ
અન્તર્॰ ૬