________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
ભજન પદ સંગ્રહ.
ગુર્જર દેશે સાણંદ ગામે, ઓગણિશ ત્રેસઠ સાલ; અષાડ સુદિ સાતમ સાંજે, સ્તવના માલ માલ, સુણજે પ૮ સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર; ભણશે ગણશે જે જન ભાવે, તેહ લહે સુખસાર. સુણજો. ૫૯ બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ હૃદયમાં ધાર; સમજી ગણજો શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર. સુણજો. ૬૦
(સાણંદ)
सद्गुरु स्तुति पद.
(૧૫૯) સદગુરૂની શિક્ષા સારીરે, વિચારી જજે, તારે નરને નારીરે, વિચારી જેજે; ગુરૂ જ્ઞાનિની સેવા, સાચા છે સુખના મેવા, ગુરૂ સમજાવે દેવારે, વિચારી જોજે. સદ્ગુરૂ૦ ૧ ગુરૂની સાચી વાણી, શિવપુરની છે નિશાની; તરણ્યાને જેમ પાણી, વિચારી જોજે. સદ્દગુરૂ૦ ૨ માથે ગુરૂજી ગાજે, તેની ભાતે છાજે; તેથી કુમતિ લાજેરે, વિચારી જોજે. સદ્ગરૂ. ૩ ગુરૂની ભક્તિ પ્રીતિ, નાસે છે તેથી ભીતિ; એ ઉત્તમ જનની રીતિરે, વિચારી જોજે. સદ્ગુરૂ૦ ૪ ગુરૂગમની બલિહારી, જગમાંહિ ઉપકારી; સલ્લુરૂની વાતે ન્યારીરે, વિચારી જે. સશુરૂ૦ ૫ બુદ્ધિસાગર દવે, સશુરૂ ચિરંજી; ગુરૂ વચનામૃત પીરે.
ગુરૂ૦ ૬ (સાણંદ)
For Private And Personal Use Only