________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
વેશ્યા વેશ્યા શું કરે છે, કુમતિ વેશ્યા દિલ; વિકાર વેશ્યા વૈર ઝેરને, ક્ષણમાં આતમ!!! પીલ. સુણજે, ૪૪ શાન્તિ શાન્તિ સહ કહે છે, શાન્તિ જાણે કોય; શાન્તિ જગની બ્રાન્તિ હરતી, કબુ ન દુઃખડાં હોય. સુણજે, ૪પ સેવા સેવા શું કરે છે, સેવા કરતા સર્વ પરમાતમ ગુરૂ જનની સેવા, ટાળે સઘળા ગર્વ. સુણજે, ૪૬ સાધુ સાધુ શું કહે છે, સાધુ સાથે ધર્મ, પચમહાત્રત પ્રેમે પાળે, ટાળે આઠે કર્મ. સુણજે, ૪૭ સાચું સાચું શું કહે છે, સાચું આતમ સુખ; પરમાં સુખની આશા રાખે, પામે ભવમાં દુખ. સુણજે, ૪૮ હાર્યા હાર્યા શું કહે છે, હાર્યા કામે વીર; રાગાદિકને જીત્યા જગમાં, તીર્થકર મહાવીર. સુણજે૪૯ જ્ઞાની જ્ઞાની શું કહે છે, જ્ઞાની ગોથાં ખાય; રાગદ્વેષને જીતે જે જન, જ્ઞાની તેહ ગણાય. સુણજે ૫૦ આવ્યા આવ્યા શું કહે છે, આવ્યા ચાલ્યા જાય; ત્રણ લેકમાં કીતિ જેની, આવ્યા તે સુખદાય. સુણજે. ૫૧ બેઠા બેઠા શું કહે છે, બેઠા ઉઠે ભ્રાત; બેઠા ક્ષાયિકભાવે સિદ્ધ, ધન તેના અવદાત. સુણજેટ પર ઉઠયા ઉડયા શું કહે છે, જેને ઉઠે છવ, ઉઠયા આતમ ભાવે સન્ત, જાણ જીવને શીવ, સુણજે. ૫૩ જોગી જેગી શું કહે છે, જેની સાથે જેગ; અલખ ખલકમાં સચ્ચા સમજી, ભગવતા નહિ ભેગ. સુણજે૫૪
ડું જાડું શું કહે છે, જૂઠી જગ ઝંઝાળ; જૂઠામાં મારૂં જે માને, તે જન જગમાં બાળ. સુણજો. ૫૫ ભક્તિ ભક્તિ સે સજજન, ભક્તિ સુખનું મૂળ; દેવગુરૂની ભક્તિ વીણ તે, કિરિયા જાણે ધૂળ. સુણજે. પદ મકલ મલ જિનવર જાપે, ગણજે સહુ નવકાર ચિદ પૂર્વમાં મલ મોટું, ઉતરશે ભવપાર. સણ. પ૭
For Private And Personal Use Only