________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
ભજન પદ સંગ્રહ.
સ્વામીને ૨
આતમ ભાવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પેખજે; સંગ્રહની સત્તાથી એકજ આતમા, અનેક વ્યક્તિ ભાવે આતમ દેખજે. નાક વિના શોભે નહિ મુખ સંસારમાં, વર વિના શેભે નહીં જેવી જાન; મીઠા વીણ ભજનની રોભા જેવી, જ્ઞાન વિના આતમનું એવું જાણજે. જ્ઞાન વિના સાધે શું આતમ સાધના, આતમજ્ઞાને ટળશે કર્મ વિકાર, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સગ્રન્થને સત્ સમ આધારજે.
સ્વામીને ૩
સ્વામીને ૪ (સાણંદ)
બનાવ બાવ્યો અવસર મનાય છે.”—g.
(૧૬પ). (જીવ જાણે મારે મરવું નથી, જેમ પીપળના પાનને
ખરવું નથી.)–એ રાગ, જીવ આવ્ય અવસર આ જાય છેરે, શિદ માયામાં ગોથાં ખાય છેરે; શાને જ જેને તું જીવડારે, દેખ એલાઈ જાશે દીવડારે.
જીવડા. ૧ માની મોટામાં માનવ મહાલતારે, અણધારે દિવસ થશે ચાલતેરે. શું ફૂલ્યા ફરે છે સંસારમાં રે, મળે માનવ ભવ નહિ હારમાંરે.
જીવડા૦ ૨ નામ ઠામ નિશાની રહે નહીં, તારૂ આયુષ એળે જશે વહીરે.
જીવ
૧૦
For Private And Personal Use Only