________________
Shri Mahavir Jain Aradhana Kendra
८४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
સુ
સુફ્
સુ રે
નયસપ્તપ્રરૂપિત તમારે, નપસમ ગ્રહીત જ્યાં ધર્મ; જ્ઞાનદર્શન ચારિત્રની સેવનારું, જેથી નાસે અનાદિનાં કર્મ. નવતત્ત્વોપદેશ જ્યાં ભાખિયારે, કહ્યા સત્ય નિક્ષેપાચાર; સુ॰ ભંગીસસ સંક્ષેપમાં સમાયછેરે, જ્યાં સર્વ વચનના સાર. દ્રવ્યક્ષેત્રને કાલભાવ વસ્તુમાંરે, જ્યાં સમ્યગ્ લહે અવતાર; જ્ઞાનક્રિયા સાધનથી સાધીએરે, સાધ્ય સિદ્ધિ લહેા સુખકાર. ઉપાદાન નિમિત્તથી સાધનારે, પંચહેતુથી કાર્ય સધાય; હાવે કાલાનુસારે સાધનારે, યતિ શ્રાદ્ધ માર્ગ વર્તાય. ગુરૂ મુખથી ઉપદેશ સુણા ધર્મનારે, દ્રવ્યભાવે દ્વિધા જ્યાં ધર્મ, સુ લહા બુદ્ધિસાગર શુદ્ધ ધ્યાનથીરે, સત્ય શાશ્વતસિદ્ધનાં શર્મ. સુ॰ (
૩૦
( સાણું )
“
चेतन चेतो हवे प्यारा. " - पद.
( ૧૪૮ )
પદ્મ દુઃખી તું દીકરી મારી–એ રાગ, ચેતન ચેતા હવે પ્યારા, વચન માને જરૂર મારા; મુસાફર તું જગમાં છે, સમજીલે સત્ય શામાં છે. દેખાતું તે નહીં તારૂં, થશે દિન એક તે ન્યારૂ; પુલી ફ્રગટ હરખાયા, જુઠી માયા અને કાયા. ફ્રગટ માની શુ કુલે છે, મેહાધિમાં શુ લે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાન્તિના મેવા, ફના એક દિન સહુ હશે, અરે તુ· આંખથી જોશે; સદા તું ધ્યાનમાં જાગી, અન્ત થા બહુ રાગી. સજી લે સાથ શિવ જાવા, ગ્રહીલે ધર્મની નાવા; બુદ્ધિસુખ શાન્તિના ખેલી, ચેતીલે માજી છે ઢેલી.
(સાણ↓ )
For Private And Personal Use Only
સુ
સુ૦ ૧
સુ