________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
' હ૩
કે કપટ નિન્દામાં પૂરા, હિંસા ચેરીમાં તે શૂરા; વિનય વિવેક વિચાર ન જાણે, રાત દિવસ વહેતા અભિમાને. મેહ૦૪ જાઠી વાતે જન ભરમાવે, દુર્જન શઠતામાં તે ફાવે, દાન દયાની રીત ન રાખે, મુક્તિનાં સુખ તે નહિ ચાખે. મહ૦ ૫ મનની મેજે દુનિયા હાલે, નથી મરવું જાણે કેઈ કાલે; કાલ ઝપટમાં પકડી પાડે, નાખે દુર્ગતિ દુખના ખાડે. મહ૦ ૬ ચિન્તામણિ નરભવને હારી, જન્મ મરણ પામે સંસારી; બુદ્ધિસાગર આતમરાગી, થા મોહ માયાને ત્યાગી. મેહ૦ ૭
(સાણંદ) “ગત તમારા નયને રા”.
(૧૪) અભુત તમાસા નયને દીઠા, જ્ઞાનિજન મન મઠારે.
આ અજબ તમાસા કીડી કુંજર ગળતી દેખી, હંસી મનમાં રેવેરે. આ૦ ૧ માખી ચાલે પર્વત હાલે, અધે આરશી દેખેરે. આ૦ ૨ વાદળ વરસ્યું ચાતક તરસ્યું, લૂલે હર્ષે દોડે. આ૦ ૩ મુંગે ગાવે હુંટ બજાવે, શીતલ અગ્નિ થાવેરે. આ૦ ૪ સિંહ શશાના ભયથી હાર્યો, વાનર નાણું પરખેરે. આ૦ ૫ કીડીએ જલધિ આ પીધે, મૂષક સર્પને ગળતેરે. આ૦ ૬ બુદ્ધિસાગર ઘટમાં શોધો, રાત્રે રવિ ઝળહતેરે. આ૦ ૭
(સાણંદ) “ગુનો સત્યાયશિવન્યુ રે.”—.
(૧૪૭). સુણે સત્યપાય શિવપન્થનેરે, જિનવાણી કથે સુખકાર. સુ. અસ્તિનાસ્તિ મુદ્રાતિ દ્રવ્ય છેરે; સહુ સાપેક્ષતા નિર્ધાર. સુ. ૧ સ્યાદ્વાદ વચન છે ધર્મનું, ઉત્સર્ગ અને અપવાદ, સુત્ર વ્યવહાર નિશ્ચયનય સાધનારે, એકાન્ત નહીં જ્યાં વાદ. સુ. ૨
For Private And Personal Use Only