________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
સાનુકૂળ થાને કહાલા, સમતાના પીને પ્યાલા; આનન્દામૃતમાં ગરકાવ, શુદ્ધ સ્વરૂપ વરીને રે, મનડા ૬ મનડું ઉપગે લાગે, ઝટમાં જય ડંકે વાગે; બુદ્ધિસાગર આતમ ભાવ, શાશ્વત સુખડાં પાવે. મનડા ૭
(સાણંદ) “વાર વેતન શિવ તૈયારી.... .
(૧૪૪) કર ચેતન શિવપુર તૈયારી, પરપુદ્ગલની છે યારી, ચિઠ્ઠન નિત્યાનિત્ય વિચારી, છોડી દે તું દુનિયાદારી. કર૦ ૧ જ્ઞાનથી વ્યાપક દ્રવ્યે અવ્યાપક, એકાનેકથી ધર્મ પ્રસાધક; ભિન્નભિન્ન સ્વરૂપી સાચે, ત્યજી તેને ક્યાં જડમાં ર. કર૦ ૨ દે ઉપયોગી નિ જગુણુ ભેગી, નહિ યુગલને ભેગી રેગી; બહુ નામીપણુ જેહ અનામી, શકતિ અનક્તિને જે સ્વામી. કર૦ ૩ તિભાવ જે જીવ કહાય, વ્યકિતભાવે શિવ લહાય, સમકિતથી અનાર્ આતમ જે, ક્ષાયિકભાવે પરમાતમ છે. કર૦ ૪ ધ્યાને આતમને આરાધે, અનુભવ અન્તમાં બહુ વાધે; આનન્દ મલમાલા પ્રગટે, રાગાદિક દેશે સહુ વિઘટે. કર૦ ૫ સુખની શ્રદ્ધા અન્તરવાસે, ભય ચંચલતા દરે નાસે; બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતાં તવ સ્વરૂપ પ્રકાશે. કર૦ ૬
| (સાણંદ) દ માથામાં ને નાનr.”—.
(૧૫) મોહ માયામાં જે જકડાણ, કર્મ પાસમાં તે પકડાણા; જેણે માયાની કીધી યારી, પામે દુઃખડાં તે બહુ ભારી, મહ૦ ૧ વિષના પ્યાલા પીધા તેણે, કરી માયાની સંગત જેણે; ભય ચંચલતા હર્ષ વિવાદે, મનડું ફરતું વાદ વિવાદે. મહ૦ ૨ પ્રભુ ભજન પલવાર ન થાવે, ચાર દિશામાં મનડું ધાવે; હૃદયે ધર્મની કાંઈન પ્રીતિ, રાખે નહિ સજજનની રીતિ. મહ૦ ૩
For Private And Personal Use Only