________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
વિકથાની વાતે પ્યારી, કીધી તે ચેરી જારી; પર પરિણતિમાં રહી મચ્છુલ, આખી ઉમર હારીરે. જીવડા ૩ લક્ષમીની લાલચ લાગી, બહિરાતમપદને રાગી; મૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે મારી રે. જીવડા. ૪ મળીયું છે ઉત્તમ ટાણું, પરખી નયણે નાણું ના સાથે કઈ તલભાર, શાને મેહ ધરે છે. જીવડા ૫ અર્થતણું આકુલાં જેવાં, તન ધન જોબન છે તેવાં; બાજીગરની બાજી ફેક, અન્ત વિણશી જાશેરે. જીવડા. ૬ નરનારી મૂરખ જન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટક્યા વારંવાર, જન્મજરા દુઃખ પામીરે. જીવડા૭ સાચી શિખામણ માની, થા તું આતમને ધ્યાની; બુદ્ધિસાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારીરે. જીવડી લે
(સાણંદ)
મનડા
જનતા માતમમાં ચઢાવ.”—પલ
(૧૪૩ ). ( કાનુડે શું જાણે મારી પ્રીત–એ રાગ) મનડા આતમમાં લયલાવ, ફેગટ શાને ફરે છે. મનુષ્ય ભવની પહેલાં, જ્યાં ત્યાં ભટકાતું ભારે; હજીય ન છેડે એહ સ્વભાવ, માયામાં મસ્ત બનીનેરે. મનડા. ૧ મન તું છે મર્કટ જેવું, ઠામ ઠરી ન રહેવું; જલદી ત્યાગ કરે પરભાવ, સારી શિક્ષા ગ્રહનેરે. મનડા. ૨ તપ તપિયા મુનિવર જે મેટા, જગમાં નહિ જેના જેટ; હાર્યા તુજથી રને રાવ, ક્ષણ ચંચલતા લહીનેરે. મનડા. સ્વામી સદ્યાસી ત્યાગી, ખાખી બાવા વૈરાગી, ધ્યાન પગથીએ પાડે પાવ, બ્રમણ ભૂલ કરાવી. મનડા. ૪ મહારથી જે વીર કહાયા, શરણે તારા તે આયા; દુર્જય લડતા રણમાં દાવ, કરમાં શસ્ત્ર ધરીનેરે. મનડા ૫
For Private And Personal Use Only