________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાન જ સંઘર.
હાકે ધરણું જાવે, ભય તે દિલમાં નહિ લાવે; ચાલ્યા રાવણ સરખા રાય, પાંડવ કૈરવ દ્ધારે. ચેતન૨ સ્વારથથી જૂઠાં બેલે, સ્વારથથી જૂઠાં તેલ, સ્વારથ માટે યુદ્ધ થાય, લડતા રને રાણારે. ચેતન ૩ સ્વારથથી નીતિ ત્યાગે, સ્વારથથી પાયે લાગે; સ્વારથ કપટ કળાનું મૂળ, પાપ અનેક કરાવે. ચેતન ૪ સ્વારથમાં સર્વ કલ્યા, ભણતર ભાણીને ભૂલ્યા; સ્વારથ આગળ સત્ય હણાય, અન્ધા નરને નારીરે. ચેતના પ સ્વારથથી મસ્તક કાપે, સ્વારથથી પદવી આપે, સ્વારથ આગળ શાને ન્યાય, બહેરા આગળ ગાણું. ચેતન ૬ સ્વારથથી વિરલા છૂટયા, સ્વારથમાં સર્વે ખેંચ્યા; જગમાં સ્વાર્થતણે પરપંચ, ન્યાય ચુકાદા ભેળે રે. ચેતન. ૭ ધમ સ્વારથને ત્યાગે, દિલમાં આતમના રાગે; તમ રવિકિરણે સ્વારથ નાશ, હવે આતમ જ્ઞાનેરે. ચેતન ૮ પરમારથ પ્રીતિ ધારી, સે ગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર ધરજે ધર્મ, દુનિયા સર્વ વિસારી રે. ચેતન૯
(સાણંદ).
“વર તું શ્વાસોચ્છીને વાઘ –.
(૧૩) (કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ ) કર તું શ્વાસે જાપ, સત્વ સ્વરૂપને હંસારે. કર તું. લક્ષ્ય વૃત્તિયે ઠારી, સ્થિરતા ઉપયોગે ધારી; રમજે રડે સુખ ભરપૂર, સાચે આતમદેવારે. કર તું. ૧ જેજે માગે તે આપે, દુઃખડાં ક્ષણમાંહિ કાપે; શક્તિ અનતિને દાતાર, હરિહર બ્રહ્મા પનેરે. ન કર તું. ૨ શુભ શાતાને ભેગી, અશુભ અશાતા ગી; શુદ્ધ સ્વભાવે નિજગુણ ભેગ, ક્યાં તું પરમાં તેરે. કર તું. ૩
For Private And Personal Use Only